શોધખોળ કરો
સફરજન ખાધ પછી ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવ કારણ કે તે શરીરના અંગોને નુકશાન કરી શકે છે
ભૂખ્યા પેટે દરરોજ એક લાલ સફરજન ખાવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેની સાથે અથવા તો પછી સફરજન બિલકુલ ના ખાવું જોઈએ. નહીં તો બની શકે છે ઝહેર























