શોધખોળ કરો
Health Tips:સાવધાન,આ ફળ સાથે ભૂલેચૂકે પણ ન ખાશો આ ચીજ, નહિ તો થશે સ્વાસ્થ્યને ભારે નુકસાન
ફ્રુટ ચાટમાં ઘણા પ્રકારના ફળોનો સમાવેશ થાય છે, પરંતુ જો તમે પપૈયા સાથે અન્ય ફળો ભેળવીને ખાઓ છો તો તેની અસર તમારા પાચન પર પડે છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

ફ્રુટ ચાટમાં ઘણા પ્રકારના ફળોનો સમાવેશ થાય છે, પરંતુ જો તમે પપૈયા સાથે અન્ય ફળો ભેળવીને ખાઓ છો તો તેની અસર તમારા પાચન પર પડે છે.
2/6

જો તમે પપૈયું ખાધા પછી તરત જ ઠંડુ પાણી પીવો છો તો તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. આ ચયાપચયને ધીમું કરે છે અને પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. પપૈયું ખાધા પછી હૂંફાળું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જેના કારણે પાચન બરાબર રહે છે.
Published at : 15 Sep 2023 07:06 PM (IST)
આગળ જુઓ