શોધખોળ કરો
શું તમે પણ કરો છો 9 થી 5ની જોબ તો તમે હોઈ શકો છો 'ડેડ બટ સિન્ડ્રોમ', જાણો તેના શરૂઆતના લક્ષણો
આજકાલ વર્ક ફ્રોમ હોમ અને ઓફિસ જોબનું એક કલ્ચર જેવું બની ગયું છે. આખો દિવસ સ્ક્રીનની સામે બેસીને કામ કરવાના કારણે ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે.
ડેડ બટ સિન્ડ્રોમ
1/5

સતત બેસી રહેવાના કારણે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. ડેસ્ક જોબના કારણે ખભા અને કરોડરજ્જુની હાડકામાં દુખાવો થવા લાગે છે.
2/5

સતત ખુરશી પર બેસી રહેવાના કારણે આંખો અને શરીર બંને થાકવા લાગે છે. અને પછી ધીરે ધીરે હાઈ બીપી અને હૃદયરોગનું જોખમ વધે છે.
Published at : 07 Sep 2024 10:16 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















