શોધખોળ કરો

Weight Loss Tips: રોજ આ 4 એક્સરસાઇઝ કરી લો, એક સપ્તાહમાં ઘટી જશે બેલી ફેટ

Exercise For Belly Fat: વજન ઓછું કરવાની પહેલી શરત છે કે આપને પરસેવો પાડવો પડશે. અહીં અમે તમારા માટે આવી જ કેટલીક કસરતો લાવ્યા છીએ, જે પેટની આસપાસની ચરબીને સીધી રીતે નિશાન બનાવે છે.

પ્રતીકાત્મક તસવીર

1/6

2/6
પેટની ચરબી ઘટાડવા માટે તમારે કસરત કરવી પડશે, તેનો કોઈ વિકલ્પ નથી. પેટની ચરબી વધવાથી હૃદયરોગ, ડાયાબિટીસ, સ્ટ્રોક અને કેટલાક જીવલેણ રોગોની શક્યતા વધી જાય છે. અહીં એવી 4 કસરતો છે જે લટકતા પેટને ગાયબ કરવામાં મદદ કરી શકે છે.

3/6
બર્પીસ- આ વર્કઆઉટ વેઇટ લોસની સાથે  તમારી છાતી, ખભા, લૅટ્સ, ટ્રાઇસેપ્સ અને ક્વૉડ્સને મજબૂત બનાવે છે. બર્પીસ તમારા હૃદયના ધબકારા પણ વધારી દેશે કારણ કે તેમાં વિસ્ફોટક પ્લાયોમેટ્રિક ક્રિયા સામેલ છે.

4/6
માઉન્ટેન્ટ ક્લાઇમ્બર- તે તમારા કોર તેમજ શરીરના અન્ય ઘણા સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. આ વર્ક આઉટ પેટની આસપાસના સ્નાયુઓ પર દબાણ લાવે છે, જેના કારણે તે  ચરબી બર્ન કરવામાં મદદ કરી શકે છે.

5/6
મેડિસિન બૉલ બર્પીસ- આપની બર્પીની ઇન્ટેન્સિટીને સુધારવા અને મોટાબોલિઝમને વધારવા માટે તેમજ કોર મસલ્સને મજબૂત કરવા માટે આ વર્કઆઉટમાં  મેડિસિન બોલ ઉમેરવાની સલાહ આપવામાં આવે છે.

6/6
સાઇડ-ટુ-સાઇડ મેડિસિન બોલ સ્લેમ - આ અભ્યાસમાં  હેમસ્ટ્રિંગ, ક્વાડ્રિસેપ્સ ખંભાને ટારગેટ કરવામાં આવે છે.  ઓવરહેડ સ્લેમ કરતાં સાઇડ-ટુ-સાઇડ બોલ સ્લેમમાં વધુ ત્રાંસી એબ પ્રવૃત્તિ છે. જે ફટાફટ ફેટ બર્નમાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત

દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું

જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર

માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi in Gujarat: PM મોદીનું ગુજરાતમાં આગમન, જામનગરમાં વડાપ્રધાનની એક ઝલક જોવા લોકો ઉમટ્યાPatidar Anamat Andolan Case : ભાજપ સરકારે પાટીદારોને આપેલું કયું વચન પાળ્યું?Bhavnagar Bus Accident: ભાવનગરની યાત્રાની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્તCorruption in RCC Road: આણંદથી વડોદરાને જોડતા RCC રોડમાં  ગાબડુ પડતા ભ્રષ્ટાચારની પોલ ખૂલી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
2000 રુપિયાની નોટને લઈ સામે આવ્યું મોટું અપડેટ, RBI એ જણાવ્યું આટલા હજારની નોટ.....

Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો

એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 

Embed widget