શોધખોળ કરો

Summer Health Tips: શું ઉનાળામાં તમે વધુ પડતો 'આઈસ્ક્રીમ' ખાવ છો? થઈ જાજો સાવધાન નહીંતર.....

ઉનાળામાં ઠંડી વસ્તુઓની માંગ ઘણી વધી જાય છે, પછી તે ઠંડા પીણા હોય કે આઈસ્ક્રીમ. મોટાભાગના લોકો માને છે કે ઠંડી વસ્તુઓ ખાવાથી શરીરને ઠંડક મળે છે. જ્યારે આવું બિલકુલ નથી.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/7
આઇસક્રીમ ખાવાથી પણ થોડો સમય ગરમીથી રાહત મળે છે. શરીરમાં ઠંડકનો અનુભવ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે આઈસ્ક્રીમ તમારા સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે?

2/7
જો તમે એવા લોકોમાંથી એક છો કે જેઓ ખૂબ આઈસ્ક્રીમ ખાય છે, તો હવે સાવચેત રહેવાનો સમય છે. કારણ કે જો તમે અત્યારે કાળજી નહી રાખો તો તમારા શરીરમાં અનેક બીમારીઓ આવી શકે છે.

3/7
આઈસ્ક્રીમમાં અલગ-અલગ ફ્લેવર, દૂધ, ચોકલેટ, ચેરી અને ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું વધુ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

4/7
વધુ આઈસ્ક્રીમ ખાવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે. એટલું જ નહીં, પેટની ચરબીમાં પણ વધારો થઈ શકે છે અને જો તમે તેને સમયસર ટાળો નહીં, તો એવું પણ થઈ શકે છે કે તમે સ્થૂળતાનો શિકાર બની શકો છો.

5/7
જો તમે દિવસમાં 2-3 આઈસ્ક્રીમ ખાવ છો, તો તેનો સીધો અર્થ એ છે કે તમે 1000 થી વધુ કેલરીનો વપરાશ કરી રહ્યા છો.

6/7
દરરોજ આઈસ્ક્રીમ ખાવાથી શરીરમાં કેલરીની માત્રા વધશે, જે તમારા માટે સ્થૂળતાની સાથે-સાથે ઘણી શારીરિક સમસ્યાઓનું કારણ બનશે.

7/7
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ

West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ

Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર

China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ

ABP Premium

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો

Video: ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા

Cyclone Senyar Alert: આ તારીખ નોંધી લો! ભારત પર ત્રાટકશે ભયંકર વાવાઝોડું 'સેન્યાર', આ રાજ્યોમાં ભારે વરસાદનું IMD નું મોટું એલર્ટ

ભારત સતત બીજી વખત બન્યું 'વર્લ્ડ ચેમ્પિયન', PM મોદીએ કરી પ્રશંસા

Embed widget