શોધખોળ કરો
Viral Infection: દેશમાં વાયરલ ઇન્ફ્રેક્શન વધતા ડોક્ટરોએ કર્યા એલર્ટ, ડરાવી રહ્યો છે ICMRનો રિપોર્ટ
Viral Infection: ભારતમાં વાયરલ ચેપ ઝડપથી વધી રહ્યા છે અને ICMR દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસે આ ચિંતામાં વધુ વધારો કર્યો છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

ભારતમાં વાયરલ ચેપ ઝડપથી વધી રહ્યા છે અને ICMR દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસે આ ચિંતામાં વધુ વધારો કર્યો છે. હવે, સામાન્ય શરદી ઉપરાંત, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝાડા અને હેપેટાઇટિસ જેવા રોગો પણ દરેક ઋતુમાં ફેલાઈ રહ્યા છે.
2/8

ICMR ના અહેવાલ મુજબ, દેશમાં નવમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના ચેપથી પ્રભાવિત થયો છે. 4.5 લાખ સેમ્પલમાંથી 11.1 ટકામાં વાયરસ અથવા રોગકારક જીવાણુઓ હોવાનું જાણવા મળ્યું છે, જે અત્યંત ગંભીર પરિસ્થિતિ છે.
Published at : 20 Nov 2025 01:05 PM (IST)
આગળ જુઓ
Advertisement





















