શોધખોળ કરો

Winter Health: શિયાળામાં તલના લાડુ ખાવાના છે આ 7 જબદરસ્ત ફાયદા, ફિટ રહેશો અને બીમારી કાયમ રહેશે દૂર

શિયાળાની ઋતુમાં તલનું સેવન રામબાણ ઇલાજ સાબિત થાય છે. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ હોય છે.

ગુણકારી તલના લાડુ

1/7

2/7
લાડુનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. જો કે લાડુ ઘણી વસ્તુઓમાંથી બને છે, પરંતુ શિયાળાની ઋતુમાં તલ લાડુનું સેવન રામબાણ  સાબિત થાય છે. તલ અને ગોળના લાડુ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.

3/7
મકરસંક્રાંતિના તહેવાર પર તલ અને ગોળમાંથી બનેલી ખાસ વાનગીઓ બનાવવાની અને ખાવાની પરંપરા છે. તલના બીજમાં ઘણા સ્વાસ્થ્યવર્ધક ગુણો છે, જેના વિશે આપણે અજાણ છીએ. તો ચાલો જાણીએ તલ ખાવાના ફાયદા

4/7
શિયાળો અસ્થમાના દર્દીઓ માટે ઘણી સમસ્યાઓ લઈને આવે છે. હવામાં ઓક્સિજનની ઉણપ અને વધતું પ્રદૂષણ તેમને શ્વાસ લેવામાં તકલીફ આપે છે. શિયાળામાં કફ અને કફના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવી સ્થિતિમાં, દરરોજ તલના લાડુ શરીરને ગરમ રાખવા અને કફ દૂર કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે.

5/7
તલની તાસીર ગરમ છે.  આ લાડુ શિયાળાની શરદી, ખાંસી અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. આ સાથે જે લોકોને વધુ ઠંડી લાગે છે તેમના માટે આ લાડુ ખૂબ જ ફાયદાકારક છે. તેને સતત ખાવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે અને ઠંડીનો અહેસાસ ઓછો થાય છે. જો તમને કબજિયાત હોય અથવા ખોરાક પચવામાં તકલીફ હોય તો આ લાડુ રોજ ખાઓ. જે લોકોને તલ પસંદ નથી તેમને ગોળનું સેવન શિયાળામાં કરવું જોઇએ.

6/7
દરરોજ તલના લાડુનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે, કારણ કે ગોળમાં રહેલું આયર્ન સાંધાઓને મજબૂત બનાવે છે. તલમાં કેલ્શિયમ સહિતના અનેક તત્વો છે.  જે હાડકાં માટે પણ વધુ ફાયદાકારક છે અને  આપને દરેક રીતે ઠંડીમાં ફિટ રાખે છે.

7/7
જો આપ સીઢીઓ ચઢવાથી હાંફી જાવ છો. ને શ્વાસ અધ્ધર થઈ જાય છે, તો આ લાડુ તમારા માટે અદ્ભુત ઔષધ સમાન સાબિત થઈ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget