શોધખોળ કરો
Weight loss Tips: રાઇસ ખાઇને પણ નહિ વધે વજન, બસ આ 5 પ્રકારના ચોખાનું કરો સેવન
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાત ખાવાથી વજન વધે છે, પરંતુ શું ખરેખર આવું છે? ઘણા લોકો રાઇસ લવર્સ હોવી ભાત છોડી શકતા નથી. પરંતુ આ 5 કિસ્મના ભાત વજન નથી વધારતા
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાત ખાવાથી વજન વધે છે, પરંતુ શું ખરેખર આવું છે? ઘણા લોકો રાઇસ લવર્સ હોવી ભાત છોડી શકતા નથી. પરંતુ આ 5 કિસ્મના ભાત વજન નથી વધારતા
2/8

એવું માનવામાં આવે છે કે જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે ભાત ન ખાવા જોઈએ. ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે ભાત ખાવાનું ટાળતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમનો ભોજન ભાત વિના અધુરૂ રહે છે. જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે તેમના માટે ભાત છોડવા મુશ્કેલ બની જાય છે, પરંતુ શું તમે જાણો છો કે ચોખાને ડાયટમાં સામેલ કરીને પણ તમે વજન ઘટાડી શકો છો.
Published at : 13 Dec 2023 08:06 PM (IST)
આગળ જુઓ