શોધખોળ કરો

Pregnancy Diet: પ્રેગ્નન્સીના પહેલા ત્રિમાસિકમાં ભૂલથી પણ આ 6 ખોરાક ન ખાવો જોઈએ, વધી શકે છે મુશ્કેલી

ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયગાળા દરમિયાન, સગર્ભા સ્ત્રીઓએ કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. જો આને ટાળવામાં ન આવે તો તે માતા અને બાળક બંને માટે હાનિકારક બની શકે છે.

1/6
સગર્ભા સ્ત્રીઓએ પણ કાચા ઈંડા ખાવાનું ટાળવું જોઈએ. ઈંડાને સારી રીતે રાંધ્યા પછી જ તેનું સેવન કરવું જોઈએ. અધૂરાં રાંધેલા ઈંડાં સૅલ્મોનેલા ચેપનું કારણ બની શકે છે. તેનાથી ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા થઈ શકે છે.

2/6
જો તમે આલ્કોહોલનું સેવન કરો છો, તો તમારે ગર્ભાવસ્થા દરમિયાન તેને ટાળવું જોઈએ. અભ્યાસ મુજબ, આલ્કોહોલ કસુવાવડનું જોખમ ચાર ગણું વધારે છે. આલ્કોહોલના માત્ર થોડા ટીપા બાળકના મગજના વિકાસમાં અવરોધ લાવી શકે છે. ઘણા અભ્યાસોમાં આ સાબિત થયું છે.

3/6
ડોકટરો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ઓછી કેફીન લેવી જોઈએ. હવે ચા, કોફી અને ચોકલેટમાં પુષ્કળ પ્રમાણમાં કેફીન જોવા મળે છે. વધુ પડતા કેફીનને કારણે કસુવાવડ થવાનું જોખમ રહેલું છે. કેફીન બાળકના જન્મના વજનને પણ ઘટાડી શકે છે.

4/6
ગર્ભાવસ્થા દરમિયાન ભૂલથી પણ કાચું પપૈયું ન ખાવું જોઈએ. કાચા પપૈયામાં એક રસાયણ હોય છે જે બાળકને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે ડોક્ટર્સ પણ તેનાથી બચવાની સલાહ આપે છે.

5/6
ફાસ્ટ ફૂડમાં પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઈન્ડ ફૂડનો સમાવેશ થાય છે તે ગર્ભાવસ્થા દરમિયાન હાનિકારક હોઈ શકે છે. ફાસ્ટ ફૂડ માત્ર માતામાં જ નહીં પરંતુ બાળકોમાં પણ ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી આ સમયગાળા દરમિયાન તળેલી અને બહારની વસ્તુઓ ન ખાવાનું કહેવામાં આવે છે.

6/6
ચિકનમાં બેક્ટેરિયા અને ઘણા પરોપજીવીઓ જોવા મળે છે, જે બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. તે ગર્ભાવસ્થા દરમિયાન પણ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. અપંગતા, વાઈ અને અંધત્વની સમસ્યા પણ થઈ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Embed widget