શોધખોળ કરો

શરીરમાં વધતા કોલેસ્ટ્રોલના લક્ષણો શરીરના આ ભાગમાં મળે છે જોવા, ના કરતા નજરઅંદાજ

બેડ કોલેસ્ટ્રોલમાં વધારો હૃદયના સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. આના કારણે બીજી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે ત્યારે તે શરીરના ઘણા ભાગોને અસર કરે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
બેડ કોલેસ્ટ્રોલમાં વધારો હૃદયના સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. આના કારણે બીજી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે ત્યારે તે શરીરના ઘણા ભાગોને અસર કરે છે.  જો કોલેસ્ટ્રોલ વધે છે તો શરીરના કયા ભાગમાં તેના લક્ષણો દેખાય છે.

2/7
કોલેસ્ટ્રોલ ફેટી સબ્સટેન્સ હોય છે જે આપણા શરીર માટે જરૂરી છે. તેની મદદથી ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન્સ બનાવવા અને વિટામીન-ડી બને છે. આપણું શરીર તેને બે રીતે લે છે. એક ખોરાકમાંથી અને બીજું લિવરમાંથી. જરૂર પડ્યે શરીર માટે કોલેસ્ટ્રોલથી લઈને સુગર સુધી બધું જ ઉત્પન્ન કરવામાં લિવર સક્ષમ છે. પરંતુ વનસ્પતિ તેલ, રેડ મીટ, તળેલા ખોરાક, પિઝા, બર્ગર વગેરે જેવા બેડ કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે જો કોલેસ્ટ્રોલ વધે છે તો શરીરના કયા ભાગમાં તેના લક્ષણો દેખાય છે.

3/7
સ્કિનઃ કોલેસ્ટ્રોલનું સ્તર વધવાના કેટલાક લક્ષણો ત્વચા પર દેખાય છે. બેડ કોલેસ્ટ્રોલ સ્કિન પર ફોલ્લીઓ અથવા ગઠ્ઠાઓનું કારણ બને છે, જે ઘણીવાર આંખોની આસપાસ અથવા કોણી અને ઘૂંટણ પર દેખાય છે.

4/7
હાથ અને પગ: જ્યારે કોલેસ્ટ્રોલ વધારે હોય છે, ત્યારે હાથ અને પગ પર પણ કેટલાક લક્ષણો દેખાય છે. કોલેસ્ટ્રોલ જમા થવાના કારણે ધમનીઓ સાંકડી થઈ જાય છે અને રક્ત પરિભ્રમણ ઓછું થાય છે. આના કારણે કોઈપણ શારીરિક પ્રવૃત્તિને કારણે હાથ કે પગમાં ઝણઝણાટ અથવા પગમાં જડતા આવી શકે છે.

5/7
પાચનતંત્ર: કોલેસ્ટ્રોલ વધારે હોવાને કારણે પાચનતંત્ર પણ પ્રભાવિત થાય છે. આનાથી પિત્તાશયમાં પથરી બની શકે છે. પેટના ઉપરના જમણા ભાગમાં પણ દુખાવો થઈ શકે છે. આને અવગણવું જોઈએ નહીં.

6/7
હૃદય રોગ: કોલેસ્ટ્રોલ વધે ત્યારે હૃદય સંબંધિત સમસ્યાઓ સૌથી સામાન્ય હોય છે. ધમનીઓમાં પ્લેગ જમા થવાના કારણે બ્લડ ફ્લો અવરોધાય છે. આનાથી છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. જો ધમનીઓ બ્લોક થઈ જાય તો હાર્ટ અટેક પણ આવી શકે છે.

7/7
પ્લેગના કારણે જો આર્ટરી ફાટી જાય અથવા બ્લોક થઈ જાય તો તે મગજ તેમજ હૃદયને અસર કરે છે અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. ક્યારેક તે જીવલેણ પણ બની શકે છે. તેથી આહાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ

EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  

Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન

દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 

Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત

આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

Embed widget