શોધખોળ કરો

Health Tips: તંદુરસ્ત રહેવું હોય તો રોજ આ 7 કાળી ચીજનું કરો સેવન, બીપી-ડાયાબિટીસ પણ રહેશે કંટ્રોલમાં

આપણા રસોડામાં ઘણા એવા કાળા ખોરાક છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે હૃદય અને મગજની તંદુરસ્તી જાળવવાનું કામ કરે છે. આનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/8
કાળી દ્રાક્ષઃ કાળી દ્રાક્ષમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. આ ત્વચાને ફાયદો પહોંચાડવાનું કામ કરે છે. તે કેન્સર સામે લડવામાં મદદરૂપ છે.

2/8
બ્લેક ટીઃ બ્લેક ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે ફ્રી રેડિકલને નષ્ટ કરવાનું કામ કરે છે. હૃદયના સ્વાસ્થ્યને સુધારવાનું કામ કરે છે.

3/8
જીરું: એ જ રીતે, કાળા જીરુંમાં એન્ટીઓક્સીડેન્ટ્સ જોવા મળે છે, જે રોગોથી બચાવવામાં મદદ કરે છે અને પાચન માટે સારું છે.

4/8
કાળા તલઃ કાળા તલમાં કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ મળી આવે છે, જે હાડકાં માટે ફાયદાકારક છે.

5/8
કાળી મરીઃ કાળા મરીમાં પૌષ્ટિક ગુણો જોવા મળે છે. તે પાચન માટે સારું છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

6/8
કાળી દાળઃ કાળી અડદની દાળમાં પ્રોટીન, ફાઈબર મળી આવે છે. આ ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.

7/8
કાળા ચણા: કાળા ચણા પ્રોટીન, ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. કાળા ચણા અને જીરું હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

8/8
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. અમલ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget