શોધખોળ કરો

તમારા સ્તનની સાઇઝ અચાનક વધવા લાગી છે? જાણો કઇ બીમારીનો થઇ રહ્યા છો શિકાર

બ્રેસ્ટની સાઇઝમાં અચાનક થયેલા વધારાને અવગણશો નહીં. આ ઘણા રોગોની નિશાની હોઈ શકે છે. તેના વિશે યોગ્ય સમયે જાણવું અને તેની સારવાર કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
બ્રેસ્ટની સાઇઝમાં અચાનક થયેલા વધારાને અવગણશો નહીં. આ ઘણા રોગોની નિશાની હોઈ શકે છે. તેના વિશે યોગ્ય સમયે જાણવું અને તેની સારવાર કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા બ્રેસ્ટની સાઇઝ અચાનક વધવા લાગે તો તે ચિંતાનું કારણ બની શકે છે. આ કેટલાક રોગો સહિત ઘણા કારણોસર થઈ શકે છે. ચાલો જાણીએ કે આવું કેમ થાય છે અને આપણે તેને કેવી રીતે ઓળખી શકીએ.

2/6
હાર્મોનલ ફેરફારો: સ્ત્રીઓના શરીરમાં હોર્મોનલ ફેરફારો ક્યારેક બ્રેસ્ટની સાઇઝને અસર કરી શકે છે. આ ફેરફારો પીરિયડ્સ, ગર્ભાવસ્થા અથવા મેનોપોઝ દરમિયાન થઈ શકે છે. જો તમને હોર્મોનલ ફેરફારોને કારણે સ્તનની સાઇઝમાં વધારો લાગે છે તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

3/6
સ્તન કેન્સરઃ સ્તન કેન્સર પણ સ્તનનું કદ વધારવાનું ગંભીર કારણ હોઈ શકે છે. જો તમને તમારા સ્તનમાં દુખાવો, ગઠ્ઠો અથવા કોઈ અસામાન્ય ફેરફાર જણાય તો તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવો. જો સ્તન કેન્સરની વહેલી ખબર પડી જાય તો તેની સારવાર શક્ય છે.

4/6
સાઇટ્સ (Cysts) : બ્રેસ્ટમાં સાઇટ્સ થવાથી પણ સાઇઝમાં વધારો થઇ શકે છે. સાઇસ્ટ એક પ્રકારની ગાંઠ હોય છે જે પ્રવાહીથી ભરેલો હોય છે. તે સામાન્ય રીતે હાનિકારક નથી, પરંતુ તેને અવગણવું જોઈએ નહીં. જો તમને સ્તનમાં કોઈ ગાંઠ લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

5/6
ફાઈબ્રોએડમોના (Fibroadenoma): ફાઈબ્રોએડનોમા (Fibroadenoma)  પણ એક પ્રકારની ગાંઠ હોય છે જે બ્રેસ્ટમાં બની શકે છે.  આ ગાંઠ સોલિડ હોય છે અને સામાન્ય રીતે યુવતીઓમાં જોવા મળે છે. તેની સારવાર કરાવવી જરૂરી છે, કારણ કે જો તેને સમયસર દૂર કરવામાં ન આવે તો તે મોટી થઈ શકે છે.

6/6
સ્થૂળતા: જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે તો સ્તનનું કદ પણ વધી શકે છે. શરીરમાં ચરબી વધવાથી બ્રેસ્ટની સાઈઝ પણ વધી શકે છે. આવી સ્થિતિમાં હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝથી તમારા વજનને કંટ્રોલ કરો.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો

Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

Embed widget