શોધખોળ કરો
Acidity Remedies: ફેસ્ટિવલ સિઝનમાં ઓવરઇટિંગથી એસિડિટીની થઇ શકે છે સમસ્યા, આ સરળ ઉપાયથી નિવારો
તહેવારોની સિઝન દરમિયાન લોકોને વધુ પડતું ખાવાના કારણે એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે આ સરળ ઉપાયોગથી છુટકારો મેળવી શકો છો.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. કરવા ચોથ બાદ હવે લોકો દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો કે, આ સમયગાળા દરમિયાન લોકોને વધુ પડતું ખાવાના કારણે એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે આ સરળ ઉપાયોથી છુટકારો મેળવી શકો છો.
2/7

દિવાળીનો તહેવાર રોશની,આતિશબાજી સાથે ખાવાપીવાની મોજ માટે પણ જાણીતો છે. જો કે, તહેવારની ધમાલને કારણે, આપણે તહેવારોની સીઝનમાં ઘણી વાર વધુ પડતું ખાઈ લઈએ છીએ, જેના કારણે પાચનની ઘણી સમસ્યાઓ આપણને પરેશાન કરવા લાગે છે.
Published at : 05 Nov 2023 09:22 AM (IST)
આગળ જુઓ





















