શોધખોળ કરો

Vitamin B12 ની ઉણપ પૂરી કરવા રોજ ખાવાનું ચાલુ કરો આ વસ્તુ, ઝડપથી વધશે વિટામિન બી12

પ્રતિકાત્મક તસવીર

1/6
Vitamin B12 Deficiency: શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ તેના કાર્યને અસર કરે છે. વિટામિન B12 ની ઉણપથી એનિમિયાનું કારણ બની શકે છે. આની સાથે અસ્પષ્ટ દ્રષ્ટિ, પાચનની સમસ્યા, હાથ-પગમાં ઝણઝણાટ  જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તેની ઉણપને પૂરી કરવા માટે લોકો વિવિધ પ્રકારની દવાઓ લે છે. પરંતુ જો તેની ઉણપને પૂરી કરવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક બની શકે છે.

2/6
આજે અમે તમને એવા પાંદડા વિશે જણાવીશું જેમાં કુદરતી રીતે વિટામિન B12 મળી આવે છે. આનું સેવન કરવાથી વિટામિન B12 ની ઉણપને દૂર કરવામાં મદદ મળે છે.

3/6
શિયાળાની ઋતુમાં આવતા સરસવના પાન ખૂબ જ પૌષ્ટિક હોય છે. આ વિટામિન C, A, B12 થી ભરપૂર હોય છે. વિટામિન B12 ની ઉણપને દૂર કરવામાં આ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

4/6
શિયાળાની ઋતુની લીલા શાકભાજીમાંની એક પાલક તેના સ્વાસ્થ્ય લાભો અને પોષક તત્વો માટે પણ જાણીતી છે. તમને જણાવી દઈએ કે તેમાં વિટામિન B12 પણ જોવા મળે છે. પાલકનું સેવન કરી તમે વિટામિન બી12ની ઉણપ પૂરી કરી શકો છો.

5/6
વિટામિન B12 પણ કોળામાં જોવા મળે છે જે ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે. આ વિટામિનની ઉણપને પૂરી કરવા માટે તમે તેને તમારા આહારમાં પણ સામેલ કરી શકો છો.

6/6
મશરૂમ પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં પ્રોટીન ફાઇબર, ઝિંક, વિટામિન બી12 પણ જોવા મળે છે. જો શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય તો તમે તેનું સેવન કરી શકો છો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Ravichandran Ashwin: હિન્દી રાષ્ટ્ર ભાષા છે કે નહીં? રવિચંદ્રન અશ્વિનની ટિપ્પણી પર ભારે હોબાળો

ABP Premium

વિડિઓઝ

Vegitable Price: કોબીજ-ફ્લાવર ખેડૂતો માત્ર એક-બે રૂપિયામાં વેચે છે, બજારમાં 40 રૂપિયે કિલો વેચાણRajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવHMPV Virus : વાયરસને લઈને હવે વડોદરામાં પણ જાહેર કરાઈ એડવાઈઝરી, DEOએ આપી દીધી મોટી સૂચના?USA Fire News: લોસ એન્જલસમાં 25 હજાર એકરમાં ફેલાઈ આગ, હોલીવૂડ સ્ટાર્સના બંગલા ખાખ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Ravichandran Ashwin: હિન્દી રાષ્ટ્ર ભાષા છે કે નહીં? રવિચંદ્રન અશ્વિનની ટિપ્પણી પર ભારે હોબાળો
Ravichandran Ashwin: હિન્દી રાષ્ટ્ર ભાષા છે કે નહીં? રવિચંદ્રન અશ્વિનની ટિપ્પણી પર ભારે હોબાળો
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી

L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'

Recharge Plan: 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ધાંસુ પ્લાન,હાઇ-સ્પીડ ડેટા અને ફ્રી કોલિંગ સુવિધા પણ,જુઓ સસ્તા રિચાર્જની યાદી

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન

Embed widget