શોધખોળ કરો

દૂધમાં ચપટી જાયફળ પાવડર મિક્સ કરીને પીવાના એક નહિ અનેક ફાયદા, આ બીમારીથી મળશે છુટકારો

Nutmeg And Milk: Nutmeg And Milk: જાયફળને આયુર્વૈદમાં સ્વાસ્થ્ય માટે વરદાન મનાય છે, ગાઢ નિંદ્રા માટે ખાસ તેનો ઉપયોગ થાય છે. . જાણીએ જાયફળવાળા દૂધના અન્ય ફાયદા.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેટલીકવાર સાદા દૂધમાં પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવામાં આવે તો વધુ  ફાયદાકારક સાબિત થાય છે, જાયફળ ભેળવીને દૂધ પીવાથી સ્વાસ્થ્ય તો સારું રહે છે સાથે સાથે ઘણી બીમારીઓ પણ શરીરમાંથી દૂર રહે છે.

2/6
જાયફળ  એક રસોડાનો મસાલો  છે,  આયુર્વેદમાં તેને સ્વાસ્થ્ય માટે વરદાન મનાય  છે. જાયફળને દૂધમાં ભેળવીને પીવાથી શરીરને ઉર્જા મળે છે અને તેના ઘણા ફાયદા પણ થાય છે. ચાલો આજે જાણીએ કે જાયફળ મિશ્રિત દૂધ પીવાથી  કયા કયા ફાયદા થઈ શકે છે.

3/6
જાયફળને વિટામિન્સનો ખજાનો કહેવામાં આવે છે. જાયફળ આયરનનો પણ સારો સ્ત્રોત છે. જાયફળમાં  ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે. તેમાં ફોસ્ફરસ, કોપર, મેગ્નેશિયમ સહિત અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જો તેને દૂધમાં ભેળવીને પીવામાં આવે તો તે આર્થરાઈટિસની સમસ્યાથી તો રાહત આપે છે ઉપરાંત જાયફળનુ દૂધ પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર કરે છે

4/6
દૂધમાં જાયફળ ભેળવીને પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને લીવર પણ સ્વસ્થ રહે છે. જાયફળમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળતા હોવાથી તેને દૂધ સાથે પીવાથી કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

5/6
જે લોકો રાત્રે ઊંઘી શકતા નથી અને થાક અનુભવતા હોય તેમણે ખાસ કરીને જાયફળ મિશ્રિત દૂધ પીવું જોઈએ. તેનાથી મન શાંત થાય છે અને સારી ગાઢ  ઊંઘ આવે છે. થાક દૂર કરવાની સાથે જ જાયફળ યુક્ત દૂધ સાંધા અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે.

6/6
જાયફળમાં તણાવ વિરોધી ગુણ હોય છે, જો તમે તેને રાત્રે દૂધ સાથે પીશો તો માનસિક તાણ ઘટશે અને માનસિક  થાકથી પણ રાહત અનુભવશો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

Embed widget