શોધખોળ કરો

Boiled Groundnuts Benefits: પોષકતત્વોનું પાવરહાઉસ છે બાફેલી મગફળી,સેવનથી થશે આ 5 ગજબ ફાયદા

મગફળીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જેનો અર્થ છે કે અન્ય ઘણા નાસ્તાની તુલનામાં, બાફેલી મગફળી બ્લડ સુગર સંતુલિત રાખવામાં મદદ કરે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
ભાગ્યે જ કોઈ એવું હશે જેણે મગફળી ન ખાધી હોય. લોકો તેને નાસ્તા, સલાડ, સૂપ અથવા સ્ટર-ફ્રાય કરીને  ખાવાનું પસંદ કરે છે. જો કે, કેટલાક લોકો બાફેલી મગફળી પણ ખાય છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

2/6
મગફળી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળે છે. લોકો ઘણીવાર તેને નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો તેને ઉપવાસ દરમિયાન પણ ખાય છે. આ સિવાય તેને સલાડ, સૂપ કે સ્ટર-ફ્રાયની જેમ પણ ખાવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય બાફેલી મગફળી ખાધી છે?

3/6
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો બાફેલી મગફળી તમારા માટે વરદાનથી કમ નથી.  તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જેનો અર્થ છે કે અન્ય ઘણા નાસ્તાની તુલનામાં, બાફેલી મગફળી  બ્લડ સુગર સંતુલિત રાખવામાં મદદ કરે છે.

4/6
જો તમે તમારું વજન નિયંત્રણમાં રાખવા માંગો છો તો  તો બાફેલી મગફળી એક ઉત્તમ વિકલ્પ છે. ઉચ્ચ કેલરી સામગ્રી હોવા છતાં, બાફેલી મગફળી વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. તેમાં રહેલ પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ્સ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે તમને વધુ પડતું ખાવાથી રોકે છે અને વજન ઘટાડવામાં કે તેને જાળવી રાખવામાં મદદ કરે છે

5/6
હૃદય અને મગજ માટે ફાયદાકારક-બાફેલી મગફળીમાં હાજર મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ચરબી કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.

6/6
પોષક તત્વોનું પાવરહાઉસ--બાફેલી મગફળીમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે મદદ કરે છે અને ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Embed widget