એવું માનવામાં આવે છે કે આપણે સૂર્યાસ્ત પહેલા રાત્રિભોજન કરવું જોઈએ જેથી ખોરાકને યોગ્ય રીતે પચવામાં સમય મળે. આયુર્વેદ અનુસાર, એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિભોજન હળવું હોવું જોઈએ જેથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ. તો આજે અમે તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે રાત્રે તે પચવામાં પણ સરળ હોય છે.
2/5
વેજીટેબલ સૂપ: આ રાત્રિભોજન માટે શ્રેષ્ઠ છે વેજિટેબલ સૂપ, જે સરળતાથી પચી જાય છે.
3/5
શેકેલા વેજિટેબલ :તેમાં ગ્રીન વેજિટેબલનો ઉપયોગ કરો, જે પચવામાં સરળ છે અને તેમાં પાચક મસાલો ભભરાવી આરોગો
4/5
દાળનું સૂપ સ્વાદમાં તો લાજવાબ છે જ સાથે પચાવવામાં પણ કારગર છે.
5/5
જવનું સૂપ: તમે તેને ડાયાબિટીસના દર્દીને વજન ઘટાડવા અથવા રાત્રિભોજન માટે આપી શકો છો. તેને પચાવવું પણ એકસમદ સરળ છે અને વેઇટ લોસમાં પણ કારગર છે.