શોધખોળ કરો

Health Tips: વજન ઉતારવા માટે કારગર છે આ ડ્રિન્ક, વેઇટ લોસ માટે ખાલી પેટે કરો સેવન

પ્રતીકાત્મક તસવીર

1/5
Health Tips:આજકાલ મોટાભાગના લોકો મેદસ્વીતાથી પરેશાન છે. સ્થૂળતા સામાન્યથી લઈને ગંભીર સુધીના અનેક રોગોનું કારણ પણ બને છે. આવી સ્થિતિમાં વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડવા માટે લોકો શું કરે છે ડાયટિંગ કરે છે. હાર્ડ વર્ક આઉટ કરે છે. આ સ્થિતિમાં કેટલાક એવા પીણા છે, જે વેઇટ લોસ માટે કારગર છે. જો ખાલી પેટે આ પીણાનું સેવન કરવામાં આવે તો વેઇટ લોસમાં મદદ મળે છે.

2/5
વેઈટ લોસ ડ્રિંક્સ વજનને કંટ્રોલમાં રાખવા અથવા ઓછું કરવા માટે તમારે ઓછી કેલરીવાળો ખોરાક લેવો પડશે. વજન ઘટાડવાના આ પીણાં તમને વધારે કેલરી લેતા અટકાવશે. આ પીણાં દરરોજ ખાલી પેટ પીવાથી તમારું વજન પણ ધીમે ધીમે ઘટવા લાગે છે.

3/5
જીરાનું પાણી વજન ઘટાડવા માટે ઘરગથ્થુ ઉપચાર તરીકે કામ કરે છે. જીરું પાણી મેટાબોલિઝમ સુધારે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. જીરાનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો પણ સરળતાથી બહાર નીકળી જાય છે. તમને જણાવી દઈએ કે વજન ઘટાડવા માટે એક પરફેક્ટ ડ્રિંક છે. આ માટે તમે દરરોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી રાખો. સવારે ખાલી પેટ આ પાણીનું સેવન કરો.

4/5
ધાણાના બીજ ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ધાણાનું પાણી વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. શરીરમાં જામેલી બધી ગંદકી પણ સરળતાથી નીકળી જાય છે. આ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે, ચરબી પણ બળી જાય છે. આ માટે રાત્રે એક ગ્લાસમાં કોથમીર નાખો. આ પાણીને સવારે ખાલી પેટ ગાળીને પી લો. તમને જણાવી દઈએ કે દરરોજ આ પાણીનું સેવન કરવાથી તમારું વજન ધીમે-ધીમે ઘટવા લાગે છે.

5/5
મેથીનં પાણી પણ વેઇટ  લોસ  માટે કારગર છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણાને રાત્રે પલાળી દો અને સવારે તેને ગાળીને આ પાણીનુ ખાલી પેટ સેવન કરો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Embed widget