શોધખોળ કરો
Skin care : સ્કિન માટે વરદાન છે ટામેટા, આ રીતે કરો ઉપયોગ, પાર્લર જેવો આપશે ગ્લો
ટામેટાના ઉપયોગથી ત્વચા સંબંધિત ઘણા ફાયદા થાય છે અને તે લગભગ દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તેનો કેવી રીતે ઉપયોગ કરશો જાણીએ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

ટામેટાના ઉપયોગથી ત્વચા સંબંધિત ઘણા ફાયદા થાય છે અને તે લગભગ દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તેનો કેવી રીતે ઉપયોગ કરશો જાણીએ,
2/6

પ્રદૂષણ તમારી ત્વચાને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. તમારી ત્વચાને નિસ્તેજ અને નિર્જીવ બનાવવા ઉપરાંત, તે તમને અકાળે વૃદ્ધ પણ કરી શકે છે. પરંતુ ગભરાશો નહીં, ટામેટાંમાં જોવા મળતું વિટામિન બી કોમ્પ્લેક્સ વૃદ્ધત્વના સંકેતોને રોકવામાં મદદ કરી શકે છે.
Published at : 11 Jan 2024 05:03 PM (IST)
આગળ જુઓ




















