શોધખોળ કરો
જો ભૂલથી 'ચ્યુઇંગ ગમ' ગળી જઈએ તો શું થશે? જાણો નિષ્ણાંતોની શું છે સલાહ
બાળકો હોય કે પુખ્ત વયના લોકો, આજકાલ મોટાભાગના લોકો ચ્યુઇંગ ગમ ચગાવતા જોવા મળે છે. કેટલાકને પરફેક્ટ જડબા જોઈએ છે, જ્યારે કેટલાક જડબા અને દાંતની મજબૂતાઈ માટે ચ્યુઈંગ ગમ ખાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

ઘણી વખત લોકો ચ્યુઇંગ ગમ ખાતી વખતે ભૂલથી તેને ગળી જાય છે. આ ઘણીવાર બાળકો સાથે થાય છે. હવે સવાલ એ થાય છે કે શું ચ્યુઇંગ ગમ ગળી જવાથી શરીર પર કોઈ ખરાબ અસર થાય છે કે શરીરના અંગોને કોઈ નુકસાન થાય છે? આવો જાણીએ...
2/5

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ગળ્યા પછી ચ્યુઇંગ ગમ પેટની લાઇનિંગ સુધી પહોંચે છે અને તે આંતરડામાં અવરોધ પેદા કરી શકે છે. ઘણા લોકો માને છે કે ચ્યુઇંગ ગમ 7 વર્ષ સુધી પેટમાં રહે છે. જ્યારે આવું બિલકુલ નથી.
Published at : 01 Aug 2023 07:00 AM (IST)
Tags :
Health Tips Health News Chewing Gum Chewing Gum Health Benefits Chewing Gum Benefits Chewing Gum Health Risk Chewing Gum Advantages Chewing Gum Disadvantages Chewing Gum Health Advantages Benefits Of Chewing Gum Benefits Of Eating Chewing Gum Chewing Gum Side Effects Disadvantages Of Swallowing Chewing Gum What Happen If We Swallow Chewing Gumઆગળ જુઓ





















