શોધખોળ કરો
વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી શું નુકસાન થાય ? જાણો તેના વિશે
દરેક ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે મીઠુાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો મીઠાનું ખૂબ જ વધારે પ્રમાણમાં સેવન કરતા હોય છે. પરંતુ વધુ પડતું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

દરેક ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે મીઠુાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો મીઠાનું ખૂબ જ વધારે પ્રમાણમાં સેવન કરતા હોય છે. પરંતુ વધુ પડતું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
2/7

ઉનાળાની ઋતુમાં વધારે પડતું મીઠું ખાવાથી ડીહાઈડ્રેશનનો ખતરો પણ હોઈ શકે છે. એક્સપર્ટના મતે મીઠાનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ.આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ?
3/7

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, વ્યક્તિએ દરરોજ માત્ર 5 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ. આનાથી વધુ મીઠું ખાવાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનો ખતરો વધી જાય છે.
4/7

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ અનેક હાઈ ઈન્કમ ધરાવતા દેશોમાં ખોરાકમાં લગભગ 75 ટકા મીઠું પ્રોસેસ્ડ ફૂડ અને બહાર તૈયાર કરેલા ખોરાકમાંથી આવે છે. વધુ મીઠું ખાવાથી તમારા શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
5/7

વધુ માત્રામાં મીઠું ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. પેટ ફૂલવું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
6/7

કિડની માટે પણ સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુ મીઠું ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધવા લાગે છે, જેની અસર તમારી કિડની પર થવા લાગે છે.
7/7

(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 25 May 2024 04:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
