શોધખોળ કરો
તમે ઘરેલું ઉપાય કરી કમરના દર્દથી મેળવી શકો છો છૂટકારો, જાણો ઉપાય
તમે ઘરેલું ઉપાય કરી કમરના દર્દથી મેળવી શકો છો છૂટકારો, જાણો ઉપાય
પ્રતિકાત્મક તસવીર
1/6

મહિલાઓમાં કમરનો દુખાવો એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આજકાલ દરેક ઘરમાં મહિલાઓ કમરના દુખાવાથી પરેશાન રહે છે. તમે કેટલાક ઘરેલું ઉપાય કરી આ દુખાવાથી રાહત મેળવી શકો છો.
2/6

કમરનો દુખાવાથી છુટકારો મેળવવા માટે કાપડમાં બરફના એક ટુકડા લપેટીને તેને દુખાવો હોય ત્યાં 20 થી 25 મિનિટ માટે લગાવો. જો તમે ઇચ્છો, તો તમે ગરમ પાણીની બોટલ અથવા હીટિંગ પેડનો ઉપયોગ પણ કરી શકો છો. આ કરવાથી, સ્નાયુઓના તણાવમાં ઘટાડો થશે અને પીડા દૂર થશે.
Published at : 23 Feb 2025 02:51 PM (IST)
આગળ જુઓ




















