શોધખોળ કરો
વધી રહેલા કોલેસ્ટ્રોલની ન કરો અવગણના, થઈ શકે છે ઘાતક બીમારી, જાણો શું છે તેનાથી બચવાનો ઉપાય
1/5

ફાઈબરથી ભરપૂર વસ્તુ ખાવઃ શરીરને સ્વસ્થ રાખવા માટે નિત્યક્રમમાં સામેલ દરેક ખાદ્ય ચીજોમાં પરિવર્તન લાવો. ચરબીયુક્ત વસ્તુઓની અવગણના કરો. તમારા ખોરાકમાં માછલી, ડ્રાયફ્રૂટ, ફર, લીલા શાકભાજીનો ઉપયોગ કરો. આ ઉપરાંત ખોરાકમાં ફાઇબરથી ભરપૂર વસ્તુઓ સામેલ કરો. ઉપરાંત વધુ ખાંડવાળી વસ્તુ ખાવાનું કે પીવાનું ટાળવું જોઈએ. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)
2/5

ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળોઃ પિઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ ખાતા લોકોને ખ્યાલ નથી કે તેમનો આ ખોરાક શરીર માટે કેટલો નુકસાનકારક છે. ફાસ્ટ ફૂડ ખાવાથી આપણા શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે. જેના કારણે આપણા શરીરમાં અનેક રોગો થાય છે. તેથી, આપણે ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.
Published at :
Tags :
Health Tipsઆગળ જુઓ




















