બદલતી ઋતુની સાથે લોકોને કફ, કોલ્ડ ઇન્ફેકશન અને સાયનસની સમસ્યા વધવા લાગે છે.માથામાં દુખાવો, શરદી અને ચહેરા પર સોજો સાયનસના સામાન્ય લક્ષણો છે.
2/6
આજે અમે આપને આવા જ કેટલાક ઘરેલુ નુસખા બતાવી રહ્યાં છીએ, જેનાથી આપ સાયનસની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
3/6
જો આપને સાયનસની સમસ્યા હો તો સ્ટીમ લો, તેનાથી ઘણી રાહત રહે છે. સાયનસની સમસ્યામાં માથુ ભારે રહે છે. ગરમ પાણીમાં ટૂવાલ ડૂબાડી તેને નિચોડીને માથા અને ચહેરાને કવર કરી દો. તેનાથી રાહત રહશે.
4/6
આદુ અને હળદરનું સેવન સાયનસના દર્દી માટે ઉત્તમ છે. આદુમાં ઇમ્ફ્લામેટરી ગુણ હોય છે. જે સાયનસમાં રાહત પહોંચાડે છે. આદુનો સૂકો પાવડર અને હળદર વાળું ગરમ દૂધ પીવાથી પણ સાયનસના દર્દીને રાહત મળે છે.
5/6
સાયનસની પરેશાનીને ઓછી કરવા માટે લસણ પણ ફાયદાકારક છે. રોજ 2-3 લસણની કળીએ શેકીને ખાવાથી સાયનસના દર્દીઓને રાહત મળે છે.
6/6
જો આપ સાયનસની સમસ્યાથી પીડિત તો આઇસ્ક્રિમ સહિતના ઠંડી વસ્તુને સંદતર બંધ કરી દો. તેનાથી સમસ્યા વધી શકે છે. ગરમ લિકવિડથી રાહત રહે છે.