શોધખોળ કરો

લગ્ન બાદ નવયુગલ ભારતમાં પાંચ Honeymoon Destination પર માણી શકે છે મજા, માત્ર 10 હજારમાં જ થઇ જશે ટ્રિપ પુરી

કર્ણાટકમાં રહેતા લોકો માટે હમ્પી એક બેસ્ટ સ્થળ છે. તે બેંગ્લોરથી 353 કિલોમીટર દૂર છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Honeymoon Destination: આજકાલ લોકો લગ્ન પછી તરત જ હનીમૂન પર જવાનો પ્લાન બનાવે છે. લગ્ન પહેલા પણ લોકો ક્યાં જશે તેના પ્લાન બનાવે છે. આજે અમે તમને બજેટ ફ્રેન્ડલી જગ્યાઓ વિશે અમેતમને જણાવી રહ્યાં છીએ.

2/6
કર્ણાટકમાં રહેતા લોકો માટે હમ્પી એક બેસ્ટ સ્થળ છે. તે બેંગ્લોરથી 353 કિલોમીટર દૂર છે. તમે અહીં ટ્રેન કે બસ દ્વારા સરળતાથી જઈ શકો છો. જો તમે અહીં ટ્રેન દ્વારા જાઓ છો, તો તમારે વધુ ભાડું ચૂકવવું પડશે નહીં. અહીં જોવા માટે ઘણી સુંદર જગ્યાઓ છે.

3/6
કસોલ દિલ્હીથી દૂર નથી. આ હિમાચલ પ્રદેશનું એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે, જે તેના સુંદર કુદરતી દ્રશ્યો માટે જાણીતું છે. અહીં અવારનવાર હનીમૂન કપલ્સ જોવા મળે છે. કસોલમાં ઘણી કપલ્સ એક્ટિવિટી છે, જેનો તમને ઘણો આનંદ થશે.

4/6
જો તમારે એવી જગ્યા જોવી હોય જે બહુ મોંઘી ન હોય તો ઔલી ખૂબ જ સુંદર જગ્યા છે. આ ઉત્તરાખંડનું એક સુંદર હિલ સ્ટેશન છે. અહીં તમે તમારા મિત્રો સાથે આરામથી ફરી શકો છો.

5/6
દિલ્હીથી મેક્લિયોડગંજ જવા માટે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે, તમે માત્ર 10 હજાર રૂપિયામાં મેક્લિયોડગંજ જોઈ શકો છો.

6/6
દિલ્હીથી મસૂરી જવા માટે બસ અને ટ્રેન સરળતાથી ઉપલબ્ધ છે. તમે તમારા જીવનસાથી સાથે અહીં જઈ શકો છો. અહીં રહેવા અને ફરવા માટે તમારે વધારે પૈસાની જરૂર નહીં પડે. તમે સ્કૂટર ભાડે લઈને તમારા પાર્ટનર સાથે અહીં આરામથી ફરવા જઈ શકો છો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ

Embed widget