શોધખોળ કરો

Travel : કુદરતી સૌંદર્યના ચાહક છો, તો કેરળના આ 5 ટૂરિસ્ટ પ્લેસની અચૂક મુલાકાત લેજો, અલૌકિક અનુભૂતિ બની જશે યાદગાર

જો તમે પણ પ્રાકૃતિક સૌંદર્યના પ્રેમી છો અને કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તેવી 5 સુંદર જગ્યાઓ છે જ્યાં કુદરતે મનમૂકીને સૌદર્ચ વેર્યુ છે. આ 5 સ્થળની અચૂક મુલાકાત લેજો.

કેરળના બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ ( તસવીર ગૂગલમાંથી)

1/6
જો તમે પણ પ્રાકૃતિક સૌંદર્યના પ્રેમી છો અને કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તેવી  5 સુંદર જગ્યાઓ છે જ્યાં કુદરતે મનમૂકીને સૌદર્ચ વેર્યુ છે. આ 5 સ્થળની અચૂક મુલાકાત લેજો.
જો તમે પણ પ્રાકૃતિક સૌંદર્યના પ્રેમી છો અને કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તેવી 5 સુંદર જગ્યાઓ છે જ્યાં કુદરતે મનમૂકીને સૌદર્ચ વેર્યુ છે. આ 5 સ્થળની અચૂક મુલાકાત લેજો.
2/6
અલેપ્પી - કેરળના સૌથી સુંદર બીચમાંથી એક છે, અલેપ્પીને સંપૂર્ણ સ્વર્ગ કહી શકાય. અહીંનો  બ્લુ સી શોર પણ આપને અભિભૂત કરી દેશે.

3/6
વાગામોન - કેરળનો વાગામોન પ્રદેશ તેના સુંદર ચાના બગીચાઓ માટે પ્રખ્યાત છે. અહીં લીલીછમ ટેકરીઓ પર જ્યાં સુધી તમે જોઈ શકો છો ત્યાં સુધી લીનિંગ ચાના  બાગ  જોઈ શકાય છે. પાંદડામાંથી આવતી સુગંધ અને તાજગી આપનારી હવા આ ચાના બગીચાઓમાં ફરવાના અનુભવને વધુ યાદગાર બનાવે છે.

4/6
કોટ્ટયમ - કેરળના કોટ્ટાયમ શહેરમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે જે તમને ભૂતકાળની સફર પર લઈ જાય છે. અહીં ઘણા જૂના ચર્ચ અને મંદિરો છે જે 100-200 વર્ષ જૂના છે. આ ઇમારતોની આર્કિટેક્ચર અને કોતરણીવાળી દિવાલો ખૂબ જ સુંદર છે.

5/6
કોવલમ - કેરળમાં સ્થિત કોવલમ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીં ઘણા પર્વતીય ધોધ છે જે મુલાકાતીઓને આકર્ષે છે. ઉંચા પહાડો પરથી પડતું પાણી, લીલાછમ વૃક્ષોમાંથી વહેતા  ઝરણા અને તળાવો અને હવામાં ઉડતાધુંધલકા આ બધું જ આ જગ્યાની શોભા વધારે  છે.

6/6
મુન્નાર - મુન્નાર કેરળમાં સ્થિત એક વિશાળ વન્યજીવ અભયારણ્ય છે. અહીં તમે વાઘ, હાથી, ગેંડા જેવા અનેક જંગલી પ્રાણીઓ જોઈ શકો છો. આ ઉપરાંત અહીં લીલાછમ વૃક્ષોની છાયામાં અનેક પ્રકારના પક્ષીઓ અને સરિસૃપો પણ જોવા મળે છે. મુન્નારના જંગલમાં લટાર મારતી વખતે એવું લાગે છે કે જાણે આપણે કોઈ બીજી દુનિયામાં પ્રવેશી ગયા છીએ.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget