શક્કરટેટીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોવાથી ગરમીમાં આ ફળના સેવનથી એક નહીં અદભૂત ફાયદા થાય છે. તે શરીરને હાઇડ્રેઇટ રાખે છે. શક્કર ટેટીમાં પ્રોટીન,કાર્બોહાઇડ્રેઇટસ, કેલેરી, વિટામિન એ,બી, ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
2/5
શક્કર ટેટી રક્ત શર્કરાને નિયંત્રિત કરે છે અને ડાયાબિટિશના સ્તરને નિયંત્રિત કરે છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં તેનું સેવન અમૃત સમાન છે.
3/5
શક્કર ટેટીટમાં વિટામીન એ અને બીટા કેરોટીનની માત્ર ભરપૂર હોય છે. જેની મદદથી આંખોને સ્વસ્થ રહેવામાં પણ મદદ મળે છે. તેનાથી મોતિયાબિંદના જોખમથી પણ બચી શકાય છે.
4/5
આ ફળના સેવનથી કબજિયાતની સમસ્યાથી પણ મુક્તિ મળે છે. શક્કરટેટીમાં મોજૂદ ડાઇટરી ફાઇબર્સ કબજિયાતની સમસ્યા દૂર કરવામાં કારગર છે. શક્કર ટેટીના સેવનથી ખાસ કરીને ગરમીમાં અદભૂત ફાયદા થાય છે.
5/5
હાર્ટ સંબંધિત સમસ્યાને પણ દૂર રાખવામાં શક્કર ટેટી ફાયદાકારક છે. તેના સેવનથી બ્લડ પાતળું બને છે. જેથી હાર્ટમાં સરળતી બ્લડનો રક્તસંચાર થાય,. જેથી આ ફળનું સેવન હાર્ટ અટેકના જોખમને પણ ટાળે છે.