શું તમે ડુંગળી કાપ્યા બાદ તેના ફોતરા ફેંકો છો? તો પહેલા આ ફોતરાનો ઉપયોગ અને તેના ગુણો પણ જાણીએ, ચાના ફોતરાનો ચામાં ઉપયોગ કરી શકાય છે અને તેનાથી અનેકગણા ફાયદા થાય છે. (Photo - Pixabay)
2/7
ડુંગળીના ફોતરાની ચાના સેવનથી અનિંદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. (Photo - Pixabay)
3/7
વજન ઘટાડવા માટે નિયમિત રીતે ડુંગળીના ફોતરાવાળી ચા પીવાથી ફાયદા થાય છે. (Photo - Pixabay)
4/7
ડુંગળીના ફોતરાની ચાય પીવાથી ઇમ્યૂન સિસ્ટમ પણ બૂસ્ટ થાય છે. (Photo - Pixabay)
5/7
હાર્ટના હેલ્થને બેસ્ટ કરવા માટે પણ ડુંગળીના ફોતરાની ચા પીવાથી ફાયદો થાય છે. (Photo - Pixabay)
6/7
ડુંગળીના ફોતરાવાળી ચા પીવાથી વાળ ખરવાની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. (Photo - Pixabay)
7/7
ડુંગળીના ફોતરાની ચા બનાવવાની રીત સમજી લઇએ. પહેલા ફોતરાને સારી રીતે ધોઇ લો બાદ એક ગ્લાસ પાણીમાં તેને ઉમેરો અને પછી તેને ઉકાળો બાદ ગાળીને તેનું સેવન કરો.