શોધખોળ કરો
લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે? તો આ સચોટ ઉપાય કરવાથી શીઘ્ર વિવાહના બનશે યોગ
પ્રતીકાત્મક તસવીર
1/6

જીવનમાં દરેક કાર્યો સમય પર થવા યોગ્ય છે. જો કે કેટલાક લોકોના જન્માક્ષના ગ્રહોની દશાના કારણે લગ્નમાં વિલંબ થતો હોય છે. આ સમસ્યાને કેટલાક ઉપાયથી દૂર કરી શકાય છે.
2/6

દરેક મંગળવારે સંકટમોચનને લાલ સિંદૂર અર્પણ કરો, વિવાહમાં આવતા વિઘ્ન દૂર થશે અને શીઘ્ર વિવાહનો યોગ બનશે તેમજ શુભ સમાચાર પ્રાપ્ત થશે.
Published at : 31 Mar 2022 07:28 AM (IST)
આગળ જુઓ





















