શોધખોળ કરો
Shweta Tiwariએ પોતાના બંને લગ્નના નિર્ણય વિશે આપ્યું મોટું નિવેદન કહ્યું, જિંદગીમાં...
શ્વેતા તિવારી એક્સ હસબન્ડ વિશે કહી ચોંકાવનારી વાત
1/6

સોની ટીવીની સિરિયલ ‘મેરે ડેડ કી દુલ્હન’માં કામ કરી ચૂકેલી શ્વેતા તિવારી ખૂબ જ લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે. શ્વેતા તિવારી તેમના કામની સાથે પર્સનલ લાઇફને લઇને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. ઇન્ટરવ્યુમાં તેમણે તેમની પર્સનલ લાઇફ વિશે કેટલાક ખુલાસા કર્યા હતા.
2/6

શ્વેતાએ ઇન્ટરવ્યુમાં તેમના બાળકો વિશે ખુલ્લીને વાત કરી હતી. (Shweta Tiwari) શ્વેતા તિવારીએ કહ્યું કે, ‘આટલી નાની ઉંમરમાં આટલી પરેશાનીનો સામનો કરતા હોવા છતાં પણ તેઓ ક્યારેય નિરાશ નથી થયા. તેમણે હસતાં-હસતાં મુશ્કેલીનો સામનો કર્યો છે. મેં તેમને ક્યારેય ઉદાસ નથી જોયા.
Published at : 30 Mar 2021 01:45 PM (IST)
આગળ જુઓ




















