શોધખોળ કરો
Mango Mojito Recipe: ગરમી માટે એકદમ પરફેક્ટ છે કોકટેલ, સરળ રીતે બનાવો મેંગો મોજિટો
આ મોકટેલ કેરીના ટુકડા, સોડા, ફુદીનાના પાન, લીબુનો રસ અને ખાંડની ચાસણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

જો તમે તમારા પ્રિયજનો માટે પાર્ટીનું આયોજન કરી રહ્યા છો, તો અહીં શ્રેષ્ઠ મોકટેલ રેસીપી છે જે તમે બનાવી શકો છો.
2/5

સૌ પ્રથમ બ્લેન્ડરમાં કેરીના તાજા ટુકડાને ત્યાં સુધી બ્લેન્ડ કરો જ્યાં સુધી સ્મૂધ પ્યુરી ન બને.
Published at : 16 May 2023 12:48 PM (IST)
આગળ જુઓ




















