શોધખોળ કરો
ખરાબ પાચનમાં જ નહી, આ તમામ સમસ્યામાં પપૈયુું કારગર, આ છે 7 ગજબ ફાયદા
પપૈયું એક એવું ફળ છે, જે પેટમાં ખરાબી કે બીમારી હોય ત્યારે જ સૌથી વધુ યાદ રહે છે, પરંતુ પપૈયાના ગુણો આના કરતાં પણ વધુ છે. પપૈયાને આહારમાં સામેલ કરવાથી ઘણા જબરદસ્ત ફાયદા થાય છે.
પપૈયાના ફાયદા
1/8

પપૈયું એક એવું ફળ છે, જે પેટમાં ખરાબી કે બીમારી હોય ત્યારે જ સૌથી વધુ યાદ રહે છે, પરંતુ પપૈયાના ગુણો આના કરતાં પણ વધુ છે. પપૈયાને આહારમાં સામેલ કરવાથી ઘણા જબરદસ્ત ફાયદા થાય છે.
2/8

પપૈયામાં કેરોટીનોઇડ્સ હોય છે - એક એન્ટીઑકિસડન્ટ, જે મુક્ત રેડિકલને તટસ્થ કરે છે. પપૈયા કેરોટીનોઈડ્સના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી એક છે. જેના કારણે જ પપૈયાના સેવનથી ત્વચા પણ નિખરે છે.
Published at : 02 Nov 2022 07:41 AM (IST)
આગળ જુઓ