શોધખોળ કરો
Heart Disease: શરીરમાં આ 5 લક્ષણો હાર્ટ સંબંધિત બીમારીના આપે છે સંકેત
પ્રતીકાત્મક તસવીર
1/4

સમગ્ર દુનિયામાં હાર્ટ અટેકથી મૃત્યુ થવાની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. 50 વર્ષથી વધુ વયની વ્યક્તિમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. હાઇ બ્લડપ્રેશરની થોડી પણ સમસ્યા જણાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
2/4

છાતીમાં દુખાવો પણ હાર્ટ અટેકના સંકેત આપે છે. કેટલીક વખત ગેસનું કારણ આપીને લોકો છાતીના દુખાવાને ઇગ્નોર કરે છે પરંતુ છાતીનો દુખાવો આર્ટરરી બ્લોકેઝ હોવાથી પણ થાય છે. જો વારંવાર આ ફરિયાદ રહેતી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.
Published at : 06 Apr 2021 02:09 PM (IST)
આગળ જુઓ




















