શોધખોળ કરો

Almond oil : માત્ર સ્કિન નહિ વાળ માટે પણ વરદાન છે આ તેલ, લગાવવાથી થાય છે આ અદભૂત ફાયદા

શિયાળો શરૂ થતાની સાથે જ બીમારીઓનો ખતરો મંડરાઈ રહે છે. આટલું જ નહીં, ઠંડીને કારણે ત્વચા પણ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. તેનાથી બચવા માટે લોકો તેલ માલિશ કરવાની સલાહ આપે છે,

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
આપણે બધા બદામના ગુણોથી વાકેફ છીએ.  દરરોજ સવારે પલાળેલી બદામ ખાવી જોઈએ, આ વાત આપે વડીલો પાસેથી ખૂબ સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે, બદામનું તેલ લગાવવું પણ ખૂબ જ ફાયદાકારક છે. આવો  જણાવીએ કે તેનો કેવી રીતે ઉપયોગ  કરવો અને તેના ફાયદા શું છે.

2/7
બદામનું તેલ લગાવવાના ફાયદા-બ્લેક સર્કલ-સ્ટ્રેસ અને ઉંઘ ન આવવાને કારણે ડાર્ક સર્કલ થવું સામાન્ય બાબત છે. આંખોની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે ઠંડીમાં બદામનું તેલ લગાવવું જોઈએ. આ સાથે દરરોજ હળવા હાથથી આંખોની નીચે મસાજ કરો. તમે થોડા અઠવાડિયામાં જ ફરક જોશો.

3/7
કરચલીઓ-બદામના તેલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે અને આ કારણે તે ત્વચા પરની કરચલીઓ દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા પર માલિશ કરો અને જો તમારી ત્વચા તૈલી ન હોય તો તેને આખી રાત રહેવા દો, નહીં તો અડધા કલાક પછી ધોઈ લો અને ક્રીમ લગાવીને સૂઈ જાઓ.

4/7
પિમ્પલ્સ-જે લોકો ખીલ કે પિમ્પલ્સથી પરેશાન છે, તેમણે બદામના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચામાંથી બેક્ટેરિયા દૂર કરવાનું કામ કરે છે અને છિદ્રોને અંદરથી સાફ કરે છે.

5/7
શિયાળામાં મોટાભાગના લોકોની ત્વચા શુષ્ક થઇ જાય છે.  એટલું જ નહીં તેમાં લાલાશ અને બળતરા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં બદામનું તેલ લગાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી ત્વચાનું મોશ્ચર  જળવાઈ રહે છે અને તેને સારું પોષણ પણ મળે છે.

6/7
ડેન્ડ્રફ-શિયાળામાં માત્ર ત્વચા જ નહીં પણ સ્કેલ્પ પણ શુષ્ક થઈ જાય છે અને માથાના સ્કેલ્પ પર ડેન્ડ્રફ થવા લાગે છે જેનાથી વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે બદામના તેલથી માલિશ કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં આ તેલની માલિશ કરો

7/7
ભોજનમાં બદામના તેલનો ઉપયોગ કરો-માત્ર ચહેરા અને વાળ પર લગાવવા માટે જ નહીં, બદામના તેલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. બદામના તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે, જે મગજને તેજ બનાવવામાં મદદ કરે છે. આનાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત રહે છે, કારણ કે આ તેલમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે ડિલિવરી સમયે બદામના તેલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી નોર્મલ ડિલિવરીની શક્યતા વધી જાય છે. આ તેલ માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 

રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો

Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Karjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 

VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

Embed widget