શોધખોળ કરો
Conjunctivitis: જેની આંખ આવી હોય તેની સામે જોવાથી નહિ પરંતુ આ રીતે લાગે છે આંખમાં ચેપ
ભારે વરસાદને કારણે કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.
પ્રતીકાત્મક તસવીર
1/8

ભારે વરસાદને કારણે કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.
2/8

કંજેક્ટિવાઇટિસમાં, ઉપરની પટલમાં સોજો આવવા લાગે છે અને ઈન્ફેક્શન થઇ જાય છે. આ રોગના લક્ષણોમાં આંખની લાલાશ, સોજો, પાણીયુક્ત સ્ત્રાવ, આંખોમાં ખંજવાળ જેવી સમસ્યા થાય છે.
Published at : 03 Aug 2023 08:07 AM (IST)
આગળ જુઓ