શોધખોળ કરો
Vitamin: આ વિટામીનની ઉણપથી શરીરમાં ઓછુ થઇ જાય છે લોહી, વધી જશે અનેક સમસ્યાઓ
NFHSના રિપોર્ટ અનુસાર, દેશમાં 14 થી 49 વર્ષની વયની લગભગ 60 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

NFHSના રિપોર્ટ અનુસાર, દેશમાં 14 થી 49 વર્ષની વયની લગભગ 60 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.
2/7

વિટામીન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી અનેક રોગોનું જોખમ વધી શકે છે. આમાં એનિમિયાનું જોખમ સૌથી વધુ છે. જ્યારે શરીરમાં રેડ બ્લસ સેલ્સ યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતા નથી, ત્યારે લોહીની ઉણપ થાય છે, જેને એનિમિયા કહેવાય છે, જે ખતરનાક પણ હોઈ શકે છે.
Published at : 05 Apr 2024 07:42 PM (IST)
આગળ જુઓ