શોધખોળ કરો

Winter Fashion Tips: સ્વેટર અને જીન્સ સાથે ક્રોપ ટોપનો ક્રેઝ, જાણો આ Winterની ટ્રેન્ડિંગ ફેશન

ઠંડી હોય કે ગરમી ખાસ કરીને છોકરીઓ એ વાતને લઈને હંમેશા કન્ફ્યુઝ હોય છે કે શું પહેરવું? ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ શિયાળામાં તમે સ્વેટર અને જીન્સ સાથે ક્રોપ ટોપને કઇ સ્ટાઇલમાં પહરશો.

પ્રતિકાત્મક ફોટો

1/5
ફૂલગુલાબી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સ્વેટર સાથે કેવી ટીશર્ટ ટોપ કે ક્રોપ ટોપ પહેરવા તેને લઈને હંમેશા યુવતીઓ અસમંજસમાં હોય છે. ક્રોપ ટોપ એવા આઉટફિટ્સ છે જેને તમે ઉનાળો અને શિયાળો એમ બંને સિઝનમાં ખૂબ જ સ્ટાઇલિશ રીતે પહેરી શકો છો. ક્રોપ ટોપ એ એક મલ્ટિપર્પલ આઉટફિટ છે. જેને દરેક ઉંમરની યુવતીઓ અથવા મહિલાઓ પહેરી શકે છે. તમે ક્રોપ ટોપ સાથે શોર્ટ કોટ પણ પહેરી શકો છો. સાથે જ તમે બેલ્ટ પણ પહેરી શકો છો. જે તમારા દેખાવની સુંદરતામાં વધારો કરશે.

2/5
ઉનાળામાં તમે તેને જીન્સ, સ્કર્ટ, શોર્ટ્સ, ટ્રાઉઝર કે પલાઝો સાથે આરામથી કેરી કરી શકો છો પરંતુ સવાલ એ છે કે શિયાળામાં કંઈપણ એક્સપોઝ કર્યા વિના તમારું ક્રોપ ટોપ કેવી રીતે કેરી કરવું.

3/5
હાઈ વેઈસ્ટ સ્કર્ટ સાથે ક્રોપ ટોપનો ઉપયોગ કરી શકાય છે. આ આઉટફિટ્સ ખૂબ જ આકર્ષક લાગે છે. આની સાથે તમે લાંબા બુટ અને જેકેટનો પણ ઉપયોગ કરી શકો છો.

4/5
હેરમ પેન્ટ સાથે ક્રોપ ટોપ પણ પહેરી શકાય છે. તે ખૂબ જ સ્ટાઇલિશ દેખાશે. જો તમારી હાઇટ ઉંચી છે તો તમે ખૂબ જ સુંદર દેખાશો.  આ સ્ટાઈલ તમે એવી જગ્યાએ કરી

5/5
આ સ્ટાઈલ તમે એવી જગ્યાએ કરી શકો તમે જ્યાં સાંજ પડતાં ઠંડી વધવા લાગે. આ જગ્યાઓ પર તમે ક્રોપ ટોપને જીન્સ અથવા પેંટ સાથે પહેરી શકો છો. જ્યારે સાંજે ઠંડી વધે ત્યારે તમે લાંબા જેકેટ અને સ્કાર્ફનો પણ ઉપયોગ કરી શકો છો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ  વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ  વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

Embed widget