શોધખોળ કરો

બ્યુટી ક્વિન ઉર્વશી રૌતેલાનો આ છે ડાયટ પ્લાન, જાણો કેવી રીતે મેન્ટેઇન કરે છે પરફેક્ટ ફિગર

ઉર્વશી રૌતેલા

1/7
બોલિવૂડની ખૂબસૂરત એક્ટ્રેસની બ્યુટી ક્વિન ઉર્વશી રૌતેલાનો  ફિટનેસ અને બ્યુટીના સૌ કોઇ કાયલ છે. ઉર્વશી રૌતેલાનો તેની ફિટનેસ અને બ્યુટીના કારણે હંમેશા ચર્ચમાં રહે છે.

2/7
આપને જણાવી દઇએ કે ખૂબ ખાઇને પણ ઉર્વશી રૌતેલે ફિગરને પરફેક્ટ રાખે છે. તાજેતરમાં જ તેના ફિટનેસ એકસ્પર્ટે તેનો ડાયટ પ્લાન શેર કર્યો છે.

3/7
ઉર્વશી રૌતેલાના પરફેક્ટ ફિગરની ક્રેડિટ ન્યુટ્રિશ્યન એક્સપર્ટ નંદકુમારને જાય છે. તે ઉર્વશી રૌતેલાના પરફેક્ટ ફિગર માટે સતત મહેનત કરે છે.

4/7
પફેક્ટ ફિગર માટે ઉર્વશી તેના ટ્રેનરની દરેક વાત માને છે અને તેન ચુસ્તતાથી ફોલો કરે છે. તે ડાયટ પ્લાને પણ ચુસ્તતાથી ફોલો કરે છે. તે ત્રણ ટાઇમનું મીલ લે છે.

5/7
તે પ્રોટીન, ફાઇબર અને યુક્ત ફૂડ વધુ લે છે. ખુદને હાઇડ્રેઇટ રાખવા માટે તે 10થી 12 ગ્લાસ દિવસમાં પાણી પીવે છે.

6/7
ઉર્વશીના દિવસની શરૂઆત નાસ્તાથી થાય છે. જેમાં તે 3 ઈંડાની સફેદી, એક રાગીની રોટલી અને 10 ગ્રામ એવોકાડો ખાય છે. આ પછી, તે લંચમાં માછલી અને લીલા શાકભાજી ખાવાનું પસંદ કરે છે. જેમાં તે 100 ગ્રામ સૅલ્મોન ફિશ અને 150 ગ્રામ લીલા શાકભાજી ખાય છે. ડિનર માટે, તેમને બ્રોકોલી અને ચિકન સૂપ, 150 ગ્રામ સલાડ અને 10 ગ્રામ એવોકાડો  ખાય છે.

7/7
ઉર્વશીના વર્કઆઉટ પ્લાન વિશે વાત કરીએ તો, તે હંમેશા એક્સરસાઇઝમાં વેરિએશન  પસંદ કરે છે. જેમાં તેને પાવર ટ્રેનિંગ, કન્ડિશનિંગ ટ્રેનિંગ, કાર્ડિયો અને MMA ટ્રેનિંગ કરવાનું પસંદ છે. તે દરરોજ જીમમાં એકથી દોઢ કલાક વિતાવે છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget