શોધખોળ કરો
Christmas Vibes: શિલ્પા શેટ્ટીએ રેડ ટ્રાન્સપરન્ટ સાડીમાં આ રીતે આપ્યા આકર્ષક પોઝ,ક્રિસમસ પાર્ટી માટે એક્ટ્રેસની આ સ્ટાઈલ કરો રિક્રિએટ
Shilpa Shetty Red Saree: શિલ્પા શેટ્ટી તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. શિલ્પાએ તેના સોશિયલ મીડિયા પર રેડ કલરની સી-થ્રુ સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.

શિલ્પા શેટ્ટી
1/7

Shilpa Shetty Red Saree: શિલ્પા શેટ્ટી તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. શિલ્પાએ તેના સોશિયલ મીડિયા પર રેડ કલરની સી-થ્રુ સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
2/7

હાલ દુનિયાભરમાં લોકો ક્રિસમસ સેલિબ્રેશન કરી રહ્યાં છે. ક્રિસમસ પાર્ટીમાં દરેક વ્યક્તિ રેડ કલર પહેરે છે. અભિનેત્રી શિલ્પા પણ આ લાલ રંગની સિક્વિન સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
3/7

શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા પર રેડ કલરની સી-થ્રુ સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેના પર વેલ્વેટની પાતળી પટ્ટીઓનું એબ્રોઇડરી કરેલ છે.
4/7

શિલ્પા શેટ્ટી તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. શિલ્પાએ તેના સોશિયલ મીડિયા પર રેડ કલરની સી-થ્રુ સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/7

આ લુકને કમ્પ્લીટ કરવા માટે, શિલ્પાએ હેવી મેકઅપ કર્યો છે, કોહલ્ડ આઇ, કોન્ટોર ચિક્સની સાથે તેનું લૂક શાનદાર લાગે છે
6/7

સાડીમાં એક્ટ્રેસ સ્ટનિગ દેખાઇ રહી છે. આપ પણ આ સ્ટાઇલને કોપી કરી શકો છો. જો આપ પણ આ સ્ટાઇલ કોપી કરશો તો ક્રિસમસ પાર્ટીમાં છવાઇ જશો.
7/7

ક્રિસમસની પાર્ટીમાં આપ રેડ સાડી નહિ તો રેડ કલરનું સ્ટાલિશ ટોપ કે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ કૂરતી પણ પસંદ કરી શકો છો જે પણ આકર્ષક દેખાશે,.
Published at : 25 Dec 2022 08:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
