શોધખોળ કરો

Women Health: પીરિયડ્સ દરમિયાન આ ભૂલ ન કરશો નહિ તો ઇન્ફેકશનનો બનવું પડશે ભોગ

પીરિયડ્સ દરમિયાન સતત ભીનાશને કારણે અસ્વસ્થતા અનુભવાય છે અને ચેપ લાગવાની શક્યતાઓ રહે છે, તેથી જો તમને વધુ ભીનું લાગે તો ચોક્કસપણે પેડ બદલો. દર 5-6 કલાકે પેડ બદલવાની ટેવ પાડો.

વૂમન હેલ્થ ટિપ્સ

1/5

2/5
પેડ, ટેમ્પન અથવા કપ દાખલ કરતી વખતે અથવા દૂર કરતી વખતે ગંદા હાથનો ઉપયોગ કરવો એ ચેપનું મુખ્ય કારણ છે. આ કિસ્સામાં, ગંદા હાથથી ક્યારેય પેડ્સનો ઉપયોગ કરશો નહીં. પહેરતા અને ઉતારતા પહેલા અને પછી હાથ સાબુથી સારી રીતે ધોઈ લો.

3/5
યુરીની જગ્યાએ જો સાબુથી સાફ કરવામાં આવે તો તેની અંદરની સ્કિન, બળતરા અન ઇન્ફેકશન થઇ શકે છે. આજકાલ બજારોમાં ઘણા પ્રકારના ઇન્ટિમેટ વૉશ ઉપલબ્ધ છે. સાબુની જગ્યાએ તેનો ઉપયોગ કરવાથી ચેપનું જોખમ ઓછું થાય છે અને ત્વચાનું પીએચ લેવલ પણ યોગ્ય રહે છે.

4/5
ઘણી સ્ત્રીઓ હજી પણ અન્ડર ગારમેન્ટ બીજા કપડાની નીચે સુકવે છે. જેથી બેક્ટેરિયા વધવા લાગે છે. તમારા આંતરિક વસ્ત્રોને હંમેશા તડકામાં સૂકવવા જોઈએ. તેનાથી બેક્ટેરિયલ ઈન્ફેક્શનની શક્યતા ઘણી હદ સુધી ઘટી જાય છે. તેને ધોતી વખતે હંમેશા ધ્યાન રાખો કે , કપડામાંથી ડિટર્જન્ટ સંપૂર્ણપણે દૂર થઈ જાય. તે રીતે જ વોશ કરો.

5/5
કોઈપણ પ્રકારના ચેપથી બચવા માટે પીરિયડ્સ પૂરા થયા પછી તમારી બેડશીટ અને અન્ય વસ્તુઓ બદલો. ઘણી વખત પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાતા કપડા ધોયા વગર ફરીથી વાપરવાથી પણ  ચેપનું જોખમ વધી જાય છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો

ABP Premium

વિડિઓઝ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોતIndia Rain | Uttarakhand Flood | જળપ્રલય | છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત | ABP AsmitaSurat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો
Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો
Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

France Elections 2024 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટીની હારી, આખા દેશમાં ફેલાઇ હિંસા

Alanna Panday Baby Boy: અલાના પાન્ડેએ આપ્યો દીકરાને જન્મ, એક્ટ્રેસ અનન્યા પાન્ડે બની માસી

Embed widget