શોધખોળ કરો
વરસાદની સીઝનમાં મહિલાઓ કેવી રીતે રાખે પર્સનલ હાઇજીનનું ધ્યાન? કામ આવશે આ ટિપ્સ
મહિલાઓ માટે વરસાદની સીઝનમાં ખાસ કરીને પીરિયડ્સ દરમિયાન પર્સનલ હાઇજીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમયે યોગ્ય સ્વચ્છતા જાળવવાથી ચેપ અને રોગોથી બચી શકાય છે.

પ્રતિકાત્મક તસવીર
1/5

મહિલાઓ માટે વરસાદની સીઝનમાં ખાસ કરીને પીરિયડ્સ દરમિયાન પર્સનલ હાઇજીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમયે યોગ્ય સ્વચ્છતા જાળવવાથી ચેપ અને રોગોથી બચી શકાય છે.
2/5

સ્વચ્છ અને સૂકા કપડા પહેરોઃ વરસાદમાં ભીના કપડા પહેરવાથી ચેપનું જોખમ વધી જાય છે. હંમેશા સૂકા અને સ્વચ્છ કપડાં પહેરો. જો કપડાં ભીના થઈ જાય તો તેને તરત જ બદલો અને શરીરને સારી રીતે લૂછી લો.
3/5

સ્વચ્છ અન્ડરગારમેન્ટ્સ પહેરોઃ સ્વચ્છ અને સૂકા અન્ડરગારમેન્ટ્સ પહેરવા ખૂબ જ જરૂરી છે. ગંદા અથવા ભીના અન્ડરગારમેન્ટ્સ પહેરવાથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે. દરરોજ અન્ડરગારમેન્ટ્સ અને સારી રીતે ધોઈને સૂકવો.
4/5

મહિલાઓએ પર્સનલ હાઇજીન પ્રોડ઼ક્ટ્સ જેમ કે સેનિટરી નેપકિન અને પેન્ટી લાઇનર્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. આ પ્રોડક્ટ્સને દર 4-6 કલાકે બદલવું મહત્વપૂર્ણ છે, ભલે રક્તસ્ત્રાવ ઓછો હોય કે વધુ હોય. આનાથી સ્કિનને સ્વચ્છ અને શુષ્ક રાખવામાં મદદ કરે છે.
5/5

ઉપયોગ કર્યા પછી હાઇજીન પ્રોડક્ટ્સને યોગ્ય રીતે ડિસ્પોઝ કરો. તેને ખુલ્લામાં ફેંકશો નહીં અને જો શક્ય હોય તો બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.વરસાદની સીઝનમાં વધુ ભેજ અને ગંદકી હોય છે. આ કારણે બેક્ટેરિયા અને ફૂગ વધી શકે છે. નિયમિત સ્નાન કરો અને એન્ટીબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો. તેનાથી તમારી ત્વચા સ્વચ્છ અને તાજી રહેશે.
Published at : 29 Jul 2024 01:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
