શોધખોળ કરો

Nail Art: આ પાંચ વસ્તુથી ઘરે બેઠા બનાવી શકો છો નેઇલ આર્ટ, ખર્ચ વિના મળશે સેલેબ્સ જેવો આકર્ષક લૂક

જો આપ પણ નેઇલ આર્ટ માટે ક્રેઝી છો તો આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી ઘરે બેઠા નેઇલ આર્ટ કરી શકો છો.

નજીવા ખર્ચે આ રીતે કરો નેઇલ આર્ટ

1/7
જો આપ પણ  નેઇલ આર્ટ માટે ક્રેઝી છો તો આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી ઘરે બેઠા નેઇલ આર્ટ કરી શકો છો.
જો આપ પણ નેઇલ આર્ટ માટે ક્રેઝી છો તો આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી ઘરે બેઠા નેઇલ આર્ટ કરી શકો છો.
2/7
સુંદર,આકર્ષક  નખ મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે. તેથી જ આજકાલ મોટાભાગની મહિલાઓ નખની સુંદરતા વધારવા માટે નેલ આર્ટ કરાવવાનું પસંદ કરે છે.

3/7
પરંતુ નેઇલ આર્ટ કરાવવી એ પણ ખૂબ ખર્ચાળ પ્રક્રિયા છે. તો આજે અમે તમને એવી જ કેટલીક ઘરગથ્થુ વસ્તુઓ (Nail Art At Home) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ઘરે બેઠા જ નેલ આર્ટ કરી શકો છો.

4/7
નેઇલ આર્ટ બનાવવા માટે તમે ઇયરબડનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ નખ પર નેઇલ પેઈન્ટ લગાવો અને પછી ઈયરબડ્સનો ઉપયોગ કરીને અન્ય રંગના નેઈલ પેઈન્ટ સાથે નખ પર ડોટ  મૂકીને ફૂલોની ડિઝાઈન બનાવો અથવા ઝિગઝેગ લાઈન બનાવો.

5/7
આ સિવાય તમે હેર પિન વડે ઘરે પણ સરળતાથી નેઇલ આર્ટ બનાવી શકો છો. આ માટે તમારા મનપસંદ નેલ પેઈન્ટથી નખને કલર કરો અને પછી ઝિગ-ઝેગ હેર પિન લો, તેને બીજા રંગના નેઈલ પેઈન્ટથી કલર કરો.  આ રીતે તમે નખ પર કોઇ પણ ડિઝાઇન બનાવી શકો છો.

6/7
તમે પેન રિફિલ્સનો ઉપયોગ કરીને સુંદર નેઇલ આર્ટ પણ બનાવી શકો છો. આ માટે નખ પર કાળો અથવા અન્ય કોઈપણ રંગનો બેઇઝ્ડ બનાવો તેના પર  લાલ, સફેદ અથવા કોઈપણ કોમ્બિનેશન કલરથી ડિઝાઇન પેનના રિફિલના છેડાથી કરી શકો છો.

7/7
તમે ટૂથપિકની મદદથી સુંદર નેઇલ આર્ટ પણ બનાવી શકો છો. આ બધા સિવાય તમે નેઇલ આર્ટ બનાવવા માટે બ્યુટી બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ નખ પર પેઈન્ટ લગાવો અને પછી નેલ પેઈન્ટનો બીજો કોઈ રંગ લો અને તેને બ્લેન્ડરની મદદ વડે નખ પર ટેપ કરીને નાના પોઈન્ટ બનાવો. આ સિવાય તમે ઇચ્છો તો વિવિધ રંગોના નેઇલ પેઇન્ટનો પણ ઉપયોગ કરી શકો છો.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર

અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો

Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ

BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

Embed widget