શોધખોળ કરો

Kashmir Tour: ઓછા બજેટમાં પણ કરી શકશો કશ્મીરની સફર, આ છે IRCTCનું સ્પેશિયલ ટૂર પેકેજ

Kashmir Tour: ભારતીય રેલ્વે ભારત અને વિદેશના પ્રવાસીઓ માટે સમયાંતરે ઘણા ટૂર પેકેજ લાવે છે. આજે કાશ્મીર ટૂર પેકેજ વિશે જાણીએ.

તસવીર ગૂગલમાંથી

1/7

2/7
દર વર્ષે દેશભરમાંથી લાખો પ્રવાસીઓ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં ફરવા જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ પૃથ્વી પર સ્વર્ગની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે.

3/7
આ પેકેજ દ્વારા તમે સપ્ટેમ્બરમાં કાશ્મીરની મુલાકાત લઈ શકો છો. આ પેકેજમાં તમને કાશ્મીરમાં 6 દિવસ અને 5 રાત રહેવાનો મોકો મળશે.

4/7
આ પેકેજમાં તમને શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ જવાનો મોકો મળી રહ્યો છે. આમાં તમને આવવા-જવા માટે ફ્લાઇટ ટિકિટ પણ મળશે.

5/7
દરેક જગ્યાએ રાત્રિ રોકાણ માટે હોટલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ સાથે એક દિવસ તમને ડલ લેકમાં હાઉસબોટમાં રહેવાની સુવિધા પણ મળશે.

6/7
આ પેકેજમાં તમને નાસ્તો અને રાત્રિભોજનની સુવિધા મળશે. આ સાથે દરેક જગ્યાએ જવા માટે બસ પણ ઉપલબ્ધ રહેશે. IRCTC તમામ મુસાફરો માટે મુસાફરી વીમો પણ આપશે

7/7
જો તમે આ ટૂર પર એકલા જાવ છો તો તમારે પ્રતિ વ્યક્તિ 42,795 રૂપિયાની ફી ચૂકવવી પડશે.  બે લોકોએ 38,665 રૂપિયા અને ત્રણ લોકોએ પ્રતિ વ્યક્તિ 37,470 રૂપિયા ચૂકવવા પડશે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget