શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Fruits For Weight Loss: ફેટ કટર છે આ ફળો, પેટમાં જતાં ચરબીને કાપે છે, વેઇટ લોસ માટે કરો ભરપેટ સેવન

Fruits For Weight Loss: સ્થૂળતા અનેક ગંભીર રોગોને આમંત્રણ આપે છે. એવું માનવામાં આવે છે કે વધુ વજનવાળા લોકોમાં ડાયાબિટીસ, કેન્સર, થાઇરોઇડ અને અન્ય ઘણા ગંભીર જીવનશૈલી રોગોનું જોખમ વધે છે.

પ્રતીકાત્મક તસવીર

1/5
બેરી ઓછી કેલરીવાળા ફળ છે. એક કપ (123 ગ્રામ) રાસબેરીમાં માત્ર 64 કેલરી  હોય છે જ્યારે એક કપ (152 ગ્રામ) સ્ટ્રોબેરીમાં 50 કરતા ઓછી કેલરી હોય છે. આમાં વધુ ફાઈબર જોવા મળે છે. તેનાં રસ ઝરતાં ફળોની ખાવાથી કોલેસ્ટ્રોલ, બીપી અને સોજામાં ઘટાડવામાં મદદ મળે છે.

2/5
આ ફળ  વજન ઘટાડવામાં કારગર છે. કારણ કે 123 ગ્રામ ગ્રેપફ્રૂટમાં (ચકોતર માત્ર 37 કેલરી હોય છે. આનાથી તમને દરરોજની જરૂરિયાતના 51% વિટામિન સી મળે છે. તેનું GI પણ ઓછું છે અને તેથી તે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે. તેના સેવનથી શરીરની ચરબી ઓછી થાય છે.

3/5
સફરજનમાં ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબર હોય છે. એક મોટા સફરજનમાં 5.4 ગ્રામ ફાઈબર હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે લોકો સફરજન ખાય છે તેઓ 4 વર્ષના સમયગાળા દરમિયાન દરરોજ સરેરાશ 1.24 પાઉન્ડ (0.56 કિગ્રા) વજન ગુમાવે છે.

4/5
કિવી  વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 12 અઠવાડિયા સુધી દરરોજ કીવીનું સેવન કરનારા 41 લોકોએ બીપી અને કમરનું કદ 2 ઇંચ ઘટાડવામાં મદદ  મળી.

5/5
તરબૂચમાં ઓછી કેલરી અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તે વજનને નિયંત્રિત કરતું ફળ છે. માત્ર 1 કપ (150-170 ગ્રામ) તરબૂચમાં 46-61 કેલરી હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તરબૂચ અને નારંગી જેવા પાણીયુક્ત ફળો પણ વધારાની ચરબી ઘટાડવાની ક્ષમતા  છે. આ સિવાય કેળા, એવોકાડો, પીચ, પ્લમ, ચેરી અને જરદાળુ જેવા ફળો પણ વજન ઘટાડવા માટે સારા વિકલ્પો છે

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો

27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot New: જયંતિ સરધારા પર હુમલાના બનાવમાં PI સંજય પાદરીયા પાસે હથિયાર હતું કે કેમ તે હજી નથી થયું સ્પષ્ટ:  પોલીસGujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજાGandhinagar News: ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શનJamnagar News: દરેડ BRC ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણમાં તપાસની ફાઈલ ગુમ થવાનો મામલો વધુ વકર્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 

Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી

Embed widget