શોધખોળ કરો

Hair care Tips: સફેદ વાળને મૂળથી કરી દેશે કાળા, આ અદભૂત જડીબુટ્ટી, બસ આ રીતે કરો ઉપયોગ

શું આપના વાળ નાની વયે સફેદ થઇ ગયા છે. તો આ વાળને વગર કોઇ કેમિકલ, મહેંદી કે કલર, આપ કુદરતી રીતે કાળા કરી શકો છો. જાણીએ આ અદભૂત ઔષધ વિશે.

પ્રતીકાત્મક તસવીર

1/5

2/5
મોટાભાગે લોકો વાળને કાળા કરવા માટે જુદા જુદા આર્ટીફિશ્યલ કલરનો ઉપયોગ કરે છે.  જે વધુ વાળને સફેદ પણ કરે છે અને આંખો માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. તો આજે અમે તમને એવો કુદરતી ઉપાય જણાવીશું તે કુદરતી રીતે વાળને કાળા કરશે.

3/5
કલોંજીના  કાળા બીજ  વાળ માટે વરદાન છે. સદીઓથી આયુર્વેદમાં સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જો આપણે વાળની વાત કરીએ તો તેમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.

4/5
ક્લોંજી  ડેન્ડ્રફ ઘટાડવા, વાળ ખરતા અટકાવવા, વાળને ગ્રે થતા અટકાવવા અને લાંબા સમય સુધી કાળા રાખવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે ક્લોંજી વાળ માટે વરદાન છે.

5/5
વાળને કાળા બનાવવા માટે ક્લોંજી, ચાય પત્તી, બીટનો પાવડર અથવા પાણી, સરસવનું તેલ, આટલી સામગ્રી એકઠી કરો. આ રીતે સફેદ વાળને કાળા કરો. સૌપ્રથમ એક લોખંડની તપેલી લો અને તેમાં ક્લોંજી બીજ અને ચાની પત્તીને શેકી લો, આ પછી, કડાઈમાં એક ચમચી બીટરૂટ પાવડર ઉમેરો અને તેની સાથે તે પણ કાળા ન થાય ત્યાં સુધી શેકો.જ્યારે પાઉડર કાળો થઈ જાય, ત્યારે તેને એક બાઉલમાં કાઢીને ઠંડુ કરો.આ પછી, એક બાઉલ લો અને તેમાં 1 ચમચી તૈયાર કરેલો પાવડર લો. તેમાં  સરસવનું તેલ ઉમેરો અને તેને મિક્સ કરો.હવે તેને વાળના મૂળથી લગાવો  30-40 મિનિટ સુધી સૂકવવા માટે છોડી દો. બાદ હેર વોશ કરી લો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ

બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ

RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા

ઓનલાઇન સ્કેમથી મળશે છૂટકારો, WhatsApp એ આ સરકારી એજન્સી સાથે હાથ મિલાવ્યો

કેન્સર, હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓને ઝટકો, દવાઓ થઇ શકે છે મોંઘી

રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ

Embed widget