શોધખોળ કરો

Health care: સર્વાઇકલની સમસ્યા માટે આપની આ રીતે ઊંઘવાની આદત પણ હોઇ શકે જવાબદાર

ઘણીવાર લોકો સર્વાઇકલની સમસ્યાથી પરેશાન હોય છે, ઘણી વખત ઉંચા ઓશીકા સાથે સૂવાને કારણે લોકોને આ સમસ્યા થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
કેટલીકવાર ઊંઘવાની કેટલીક આદત હોય છે જે તમને રોગો તરફ દોરી જાય છે, તેમાંથી એક છે ઉંચા ઓશીકા સાથે સૂવું. આ એક આદત છે જે તમારે તરત જ બદલવી જોઈએ નહિ તો નુકસાન માટે તૈયાર રહેવું.

2/6
સર્વાઇકલ સમસ્યા-ઘણીવાર લોકો સર્વાઇકલની સમસ્યાથી પરેશાન હોય છે, ગરદનનો એટલો તીક્ષ્ણ દુખાવો હોય છે કે ક્યારેક તે અસહ્ય બની જાય છે, ઘણી વખત ઉંચા ઓશીકા સાથે સૂવાને કારણે લોકોને આ સમસ્યા થાય છે. જો તમે પણ આવું રોજ કરો છો તો સર્વાઈકલ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. સર્વાઇકલ એક વાર થશે, પછી તમારા રોજિંદા કામમાં અડચણ આવશે.ઘણી વખત તીવ્ર દુખાવાના કારણે લોકોને ચક્કર આવવા લાગે છે અને પરિસ્થિતિ ગંભીર બની જાય છે.

3/6
ત્વચા પર ખીલ-ઊંચા ઓશીકા સાથે સૂતી વખતે તમારા રક્ત પરિભ્રમણને અસર થાય છે. આના કારણે ચહેરાના રક્ત પરિભ્રમણમાં સમસ્યા થાય છે, જેના કારણે ચહેરાના છિદ્રો પ્રભાવિત થાય છે. જેના કારણે લોકોને પિમ્પલ્સ અને ખીલની સમસ્યા થાય છે અને લોકો સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે.

4/6
સ્લિપ ડિસ્ક સમસ્યા-સ્લિપ ડિસ્કની સમસ્યા થવાની પણ શક્યતા છે. સૂતી વખતે બરાબર ઊંઘ ન આવવાથી કરોડરજ્જુ પર દબાણ આવે છે અને આ ડિસ્ક સરકી જાય છે. જેના કારણે ખભા, પીઠ અને ગરદનમાં દુખાવો થાય છે. એટલો દુખાવો થાય છે કે લોકોને ઉઠવા-બેસવામાં તકલીફ પડે છે.ગરદનના દુખાવાની સમસ્યા છે અને તમે વારંવાર જાગી જાઓ છો, તમને ગુણવત્તાયુક્ત ઊંઘ નથી આવતી.

5/6
સૂવાની સાચી રીત કઈ છે?-દરેક વ્યક્તિની ઊંઘની પેટર્ન અલગ-અલગ હોય છે. પેટની સ્થિતિ, ફ્રી ફોલ પોઝિશન, શોલ્ડર પોઝિશન સહિત ઘણા પ્રકારની સ્લીપિંગ પોઝિશન પણ છે, અડધાથી વધુ લોકો ત્રણ પ્રકારની પોઝિશનમાં સૂવાનું પસંદ કરે છે, જેમાં પીઠ પર સૂવું, પેટ પર સૂવું અને બાજુ પર સૂવું. પરંતુ ડાબા પડખે સૂવું સૌથી વધુ સારું માનવામાં આવે છે.

6/6
આયુર્વેદના નિષ્ણાતોના મતે રાત્રે ડાબા પડખે સૂવાથી તમારી પાચનક્રિયા સુધરે છે. ઉપરાંત, તમારા પેટ પર કોઈ દબાણ નથી આવતું. જ્યારે જમણી બાજુ સૂવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. જે લોકોને રાત્રે હાર્ટબર્ન થાય છે તેમને પણ ડાબી પડખે સૂવાની સલાહ આપવામાં આવે છે.આ સાથે, રાત્રે ખૂબ ચુસ્ત કપડા ન પહેરવા જોઈએ. ઓશીકું એટલું ઊંચુ ન હોવું જોઇએ કે  ગરદનનો ભાગ વધુ  ઉંચો રહે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વર્ષ વિત્યુ, વેદના યથાવતHun To Bolish : હું તો બોલીશ : મોતના માફિયાને કોઈ બચાવતા નહીંRs 300 Crore Scam: રાજકોટમાં BZ જેવું કૌભાંડ !  8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા!Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો

Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 

Embed widget