શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પિરામિડ પાસે મોડલનો ‘સેક્સી’ ફોટોશૂટ, પોલીસે ફોટોગ્રાફરની કરી ધરપકડ, જુઓ PHOTOS
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/03153924/1-egypt-photoshoot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં જ ટિકટોક પર અપમાનજનક પોસ્ટને કારણે કોર્ટે પાંચ યુવતીઓને બે વર્ષની સજા અને 20 હજાર ડોલરનો દંડ લગાવ્યો હતો. અને તે જ કારણે ઈજિપ્તમાં મહિલા આંદોલનની પણ શરૂઆત થઈ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/03154047/6-egypt-photoshoot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં જ ટિકટોક પર અપમાનજનક પોસ્ટને કારણે કોર્ટે પાંચ યુવતીઓને બે વર્ષની સજા અને 20 હજાર ડોલરનો દંડ લગાવ્યો હતો. અને તે જ કારણે ઈજિપ્તમાં મહિલા આંદોલનની પણ શરૂઆત થઈ છે.
2/6
![જો કે, સોશિયલ મીડિયામાં કેટલાય લોકો મોડેલના સપોર્ટમાં પણ ઉતરી આવ્યા છે. અને જણાવી રહ્યા છે કે જો આ જ ફોટોશૂટ કોઈ પુરુષે કરાવ્યું હોત તો તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડતો. પણ એક મહિલા હોવાને કારણે સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/03154030/5-egypt-photoshoot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, સોશિયલ મીડિયામાં કેટલાય લોકો મોડેલના સપોર્ટમાં પણ ઉતરી આવ્યા છે. અને જણાવી રહ્યા છે કે જો આ જ ફોટોશૂટ કોઈ પુરુષે કરાવ્યું હોત તો તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડતો. પણ એક મહિલા હોવાને કારણે સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
3/6
![ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, એક સુરક્ષા સૂત્રએ કહ્યું, ‘પુરાતત્વ ક્ષેત્રમાં મોડલ ડાન્સલ સલમા અલ-શમીની સાથે એક ખાનગી ફોટોશૂટ બાદ ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ કોર્ટમાં છે.’ તમને જણાવીએ કે શમીએ એક વીડિયો પણ પોતોના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સોશિયલ મીડિયામાં આ પિરામિડની સામે ભડકાઉ તસવીર ખેંચાવવા પર લોકો ભડક્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/03154013/4-egypt-photoshoot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, એક સુરક્ષા સૂત્રએ કહ્યું, ‘પુરાતત્વ ક્ષેત્રમાં મોડલ ડાન્સલ સલમા અલ-શમીની સાથે એક ખાનગી ફોટોશૂટ બાદ ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ કોર્ટમાં છે.’ તમને જણાવીએ કે શમીએ એક વીડિયો પણ પોતોના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સોશિયલ મીડિયામાં આ પિરામિડની સામે ભડકાઉ તસવીર ખેંચાવવા પર લોકો ભડક્યા હતા.
4/6
![કેટલાક લોકોએ આ ફોટોશૂટની ટીકા કરી છે. ધ સનના અહેવાલ અનુસાર, ફોટોશૂટ પર વિવાદ થયા બાદ મોડલ સલમાએ કહ્યું કે, તેને ખબર ન હતી કે પુરાતાત્ત્વિક સ્થળ પર મંજૂરી વગર ફોટોગ્રાફી ન કરાય.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/03153957/3-egypt-photoshoot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલાક લોકોએ આ ફોટોશૂટની ટીકા કરી છે. ધ સનના અહેવાલ અનુસાર, ફોટોશૂટ પર વિવાદ થયા બાદ મોડલ સલમાએ કહ્યું કે, તેને ખબર ન હતી કે પુરાતાત્ત્વિક સ્થળ પર મંજૂરી વગર ફોટોગ્રાફી ન કરાય.
5/6
![ફોટોશૂટ બાદ સલમા એલ શીમી નામની મોડલે આ તસવીરોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અપલોડ કર્યા. મોડલે સોશિયલ મીડિયા પર આ તસવીર અપલોડ કરતાં જ તે વાયરલ થઈ ગઈ, ત્યાર બાદ બચાવમાં આવી ગઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/03153942/2-egypt-photoshoot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોશૂટ બાદ સલમા એલ શીમી નામની મોડલે આ તસવીરોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અપલોડ કર્યા. મોડલે સોશિયલ મીડિયા પર આ તસવીર અપલોડ કરતાં જ તે વાયરલ થઈ ગઈ, ત્યાર બાદ બચાવમાં આવી ગઈ હતી.
6/6
![નવી દિલ્હીઃ મિસ્રની પોલીસે હાલમાં જ પ્રાચીન પિરામિડની સામે એક મોડલના વાંધાજનક ફોટોશૂટને લઈને ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. આ ફોટોગ્રાફરે મિસ્રની રાજધાની કાહિરામાં આવેલ પિરામિડની સામે એક મોડલની પ્રાચીન મિસ્રમાં પહેરાતા કપડામાં તસવીર લીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/03153924/1-egypt-photoshoot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ મિસ્રની પોલીસે હાલમાં જ પ્રાચીન પિરામિડની સામે એક મોડલના વાંધાજનક ફોટોશૂટને લઈને ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. આ ફોટોગ્રાફરે મિસ્રની રાજધાની કાહિરામાં આવેલ પિરામિડની સામે એક મોડલની પ્રાચીન મિસ્રમાં પહેરાતા કપડામાં તસવીર લીધી હતી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)