શોધખોળ કરો
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરુ
1/7

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. સાંજના સમયે ઓફિસ છૂટવાના સમયે વરસાદ વરસતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
2/7

બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Published at : 22 Aug 2025 06:07 PM (IST)
આગળ જુઓ





















