શોધખોળ કરો
Gujarat Rain: અમદાવાદમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ
Gujarat Rain: અમદાવાદમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદી વાતાવરણ ચાલુ રહેશે.
2/6

આજે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Published at : 23 Sep 2025 02:50 PM (IST)
આગળ જુઓ





















