શોધખોળ કરો
Ahmedabad: પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી, જુઓ તસવીરો
Ahmedabad: પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી, જુઓ તસવીરો
![Ahmedabad: પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/0e25a3fc64c21af3f4dda0dc2ce3eed6167076191829278_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ
1/8
![અમદાવાદ: અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/39c067a789259644337b76f9105e27c42dae8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.
2/8
![ભાડજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ નગર આકાર પામી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન કરાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/d37e8eb339eca70c10c3425016f6798579d3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાડજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ નગર આકાર પામી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન કરાશે.
3/8
![14 ડિસેમ્બરથી શરૂ થનાર આ મહોત્સવ 15 જાન્યુઆરીએ પૂર્ણ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/3981276a92085fc862a9a38a115db4e93e4fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
14 ડિસેમ્બરથી શરૂ થનાર આ મહોત્સવ 15 જાન્યુઆરીએ પૂર્ણ થશે.
4/8
![એક મહિનો સુધી ચાલનારા આ મહોત્સવની લાખો લોકો મુલાકાત લેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/99e9beb12c505843c84a170fbc744896267cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક મહિનો સુધી ચાલનારા આ મહોત્સવની લાખો લોકો મુલાકાત લેશે.
5/8
![પ્રમુખ સ્વામી નગરમાં કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વાર બનવાયો છે. નગરમાં પ્રવેશતા જ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમાના દર્શન થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/2ee1cb75c3fccc2daa8c1819b48c1ef0750a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રમુખ સ્વામી નગરમાં કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વાર બનવાયો છે. નગરમાં પ્રવેશતા જ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમાના દર્શન થશે.
6/8
![આ ઉપરાંત, અહીં પ્રદર્શન ખંડો, બાળ નગરી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, ધર્મ સંવાદિતા જેવા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બનશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/f2193c80e27ec89b2ba2f2cf0b4ba4a97bde8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત, અહીં પ્રદર્શન ખંડો, બાળ નગરી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, ધર્મ સંવાદિતા જેવા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બનશે.
7/8
![15 ડીએમ્બરથી આ નગર જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે. જે બપોરના 2 વાગ્યાથી રાત્રીના 10 કલાક સુધી ખુલ્લું રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/73ebf068ffa74e0465a16d61c8d186057ebd1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
15 ડીએમ્બરથી આ નગર જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે. જે બપોરના 2 વાગ્યાથી રાત્રીના 10 કલાક સુધી ખુલ્લું રહેશે.
8/8
![રવિવારે સવારે 9 વાગ્યાથી પ્રવેશ મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/54c2a0381d051059da0573717f37e957a1211.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિવારે સવારે 9 વાગ્યાથી પ્રવેશ મળશે.
Published at : 11 Dec 2022 06:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)